GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

દરરોજ વધારે ડેટાનો ઉપયોગ કરતાં લોકો માટે આ છે Reliance Jioનો બેસ્ટ પ્લાન, જલ્દીથી કરાવી દો રિચાર્જ

જો તમે હાલનાં દિવસોમાં વધારે ડેટાનો ઉપયોગ કરી રહ્યા છો તો ટેલિકોમ કંપની રિલાયન્સ જીયોએ પોતાના યુઝર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દરરોજ 3 જીબી ડેટાવાળો પ્લાન રજૂ કર્યો છે. તેની કિંમત 349 રૂપિયા છે. જેમાં રિલાયન્સ જીયો કંપની વોડાફોન અને એરટેલની સરખામણીએ વધારે ડેટા ઓફર કરી રહી છે.

રિલાયન્સ જીયોનાં 349 રૂપિયાવાળા પ્લાનમાં યુઝર્સને ડેઈલી 3 જીબી ડેટાની સુવિધા 28 દિવસોની વેલિડિટી સાથે મળે છે. આ જ રીતે ગ્રાહકને કુલ 84 જીબી ડેટા વાપરવા મળે છે. યુઝર્સને જીયો-ટુ-જીયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળે છે. જ્યારે અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 1000 નોન જીયો મિનિટ્સ મળે છે. અને સાથે જ યુઝર્સને દરરોજનાં 100 SMS અને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે.

READ ALSO

Related posts

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ બાદ દિવાળી જેવો માહોલ, CM યોગીએ ફોડ્યાં ફટાકડા

Mansi Patel

ચીનમાં નવા વાયરસનો કહેર, સાત લોકોના મોત, 60થી વધારે થયા સંક્રમિત

Mansi Patel

VIDEO: અયોધ્યામાં શ્રીરામના આગમન ઉપર અક્ષરા સિંહનું આ ગીત, વિડીયો મચાવી રહ્યો છે યુ-ટ્યુબ ઉપર ધૂમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!