GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

Jioનો મોટો ધડાકો, યુઝર્સને હાઇસ્પીડ ડેટા પૂરો પાડવા માટે લીધો આ મોટો નિર્ણય

jio high speed data

રિલાયંસ જિયોએ ફ્લાઈટમાં કનેક્ટિવિટી લાયસન્સ માટે દૂરસંચાર વિભાગ સમક્ષ અરજી કરી છે. આ લાયસન્સ જો જિયોને મળી જશે તો ભારતીય તેમજ વિદેશી યાત્રાઓ દરમિયાન જિયો ડેટાની સુવિધા યૂઝર્સને પૂરી પાડશે.

Reliance jio

 આ અંગે મળતી માહિતી અનુસાર જિયો ઉપરાંત વિભાગ સમક્ષ ઓર્ટસ કોમ્યુનિકેશન્સ, સ્ટેશન સૈટકોમ અને ક્લાઉડ કાસ્ટ ડિજિટલ સહિત અન્ય કંપનીઓએ પણ અરજી કરી છે. 

jio offers

આ મામલે રિલાયંસ જિયોએ મગનું નામ મરી પાડવાનો ઈન્કાર કર્યો છે. દૂરસંચાર વિભાગએ ઓર્ટસ કોમ્યુનિકેશન પાસેથી કેટલાક સ્પષ્ટીકરણ માંગે છે. સરકારએ ગત વર્ષે ડિસેમ્બરમાં ભારતીય વાયુક્ષેત્રમાં ઉડાન સેવાઓ સાથે સાથે સમુદ્રમાં મોબાઈલ ફોન સેવાઓ માટે દિશા નિર્દેશ અધિસૂચિત કર્યા હતા.

 ત્યારબાદ ભારતી એરટેલ હગ્સ કોમ્યુનિકેશન ઈંડિયા અને ટાટાનેટ સર્વિસિઝએ પણ અરજી કરી હતી.  અત્યાર સુધીમાં હગ્સ કોમ્યુનિકેશન ઈંડિયા અને ટાટાનેટ સર્વિસ અને ભારતી એરટેલને અનુષંગી ઈંડો ટેલીપોર્ટસ લિમિટેડને આ સેવાઓ માટે લાયસન્સ મળી ચુક્યા છે. 

Read Also

Related posts

અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોમાં ઘટ્યા કેસ પરંતુ આ ઝોને વધારી ચિંતા, આ વિસ્તારમાં ભૂલથી પણ ના જતાં

Bansari

પાણીગેટમાં સગાઈમાં આવેલા મહેમાનો વિરુદ્ધ ફરિયાદ, જેની સગાઈ હતી તેની સામે પણ FIR

Pravin Makwana

શહેરોમાં વધતા આત્મહત્યાના બનાવો, વડોદરામાં બે અલગ અલગ કિસ્સામાં થયાં મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!