GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

હવે JIO યૂઝર્સને 1 વર્ષ માટે ફ્રી મળશે આ સર્વિસ, જુઓ ધમાકેદાર ઓફર

રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સ માટે ફરી એકવાર ધમાકેદાર ઓફરથી યૂઝર્સને સરપ્રાઇઝ આપશે. મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો કંપનીએ ઇન્ટરનેશનલ સાથે પોતાના કરારને રિન્યૂ કર્યો છે. આ કરારથી ઇરોઝના ડીજીટલ કન્ટેન્ટ દેશના બધા જ જિયો ગ્રાહકોને ઉપલબ્ધ કરાવશે.

આ કન્ટેન્ટમાં ફુલ લેન્થ મૂવિઝ, થીમ બેસ્ઝ પ્લે લિસ્ટ અને મૂવિઝ માટે મલ્ટી લેગ્વેજ સબટાઇટલ, મ્યૂઝિક વીડિયો પ્લે લિસ્ટ, રિજનલ લેગ્વેજ ફિલ્ટર્સ, વીડિયો પ્રોગ્રેશન જેવા ફીચર્સ સામેલ છે.

અહીં તમને જણાવીએ કે ટેલીકોમ ઓપરેટર એરટેલે પણ 1 વર્ષ માટે અમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ ફ્રી આપવાનું એલાન કર્યું હતું. એરટેલના એમેઝોન પ્રાઇણ મેમ્બરશિપનો જવાબ માનવામાં આવી રહેલી ઓફરમાં યૂઝર્સ અનલિમિટેડ મૂવીની મજા લઇ શકે છે. તેના સિવાય તેમાં મ્યૂઝિક વીડિયો પ્લે લિસ્ટ, રીઝનલ લેગ્વેઝ ફિલ્ટર્સ, વીડિયો પ્રોગ્રેશન જેવા ફીચર્સ સામેલ છે.

એરટેલે પોતાના યૂઝર્સને એમેઝોન પ્રાઇમ વીડિયોનો એક વર્ષની ફ્રીમાં સબસ્ક્રિપ્શન મેળવવા ઓફર લોન્ચ કરી છે. જે અનુસારા યૂઝર્સ એમેઝોન પ્રાઇમ વીડિયો દ્વારા એક વર્ષ સુધી ફ્રીમાં મુવી અને વીડિયો જોઇ શકે છે.

આ કન્ટેટ ડીલ દ્વાર બન્ને જાયન્ટ ટેલીકોમ કંપનીઓ ગ્રાહકોને મોટી ટક્કર વચ્ચે આકર્ષિત કરવા માંગે છે. વોડાફોન અને આઇડીયા પણ પોતાના કન્ટેન્ટને વિભિન્ન પાટનરશીપ દ્વારા ગ્રાહકો સુધી પહોંચવાની કોશિશ કરે છે.

જિયો ફોન પર મળી રહ્યો છે ફાયદો

રિલાયન્સ જિયોએ હાલમા જ જિયોફોન માટે પોતાના પ્રીપેડ ટેરિફ પેકને અપગ્રેડ કર્યું છે. 153 રૂપિયા વાળા પ્રીપેડ પેકમાં હવે પ્રતિદિન 1GB 4G હાઇ સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલ અને પ્રતિદિન 100 SMS આપવામાં આવશે. સાથે જ ગ્રાહકોને જિયો એપ્સ માટે ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે. આ પ્લાનની વેલિડીટી 28 દિવસોની જ રહેશે.

 

Related posts

રાજકોટ : ડોંડી ડેમ ઓવરફ્લો થતાં નવ દરવાજા ખોલવામાં આવ્યા, ન્યારી ડેમ-2 સતત બીજા દિવસે ઓવરફ્લો

Nilesh Jethva

કોરોનાથી જંગ જીતી ઘરે પરત આવતા વ્યક્તિનુ સ્વાગત કરવુ પડ્યુ ભારે, આ રીતે વધી મુશ્કેલી

Ankita Trada

શેરડીનાં ખેડૂતોના બાકી 20 હજાર કરોડ ચૂકવવા માટે મોદી સરકાર લેશે આ મોટો નિર્ણય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!