GSTV
Home » News » Jioનો જોરદાર પ્લાન: 99 રૂપિયા ચુકવીને મેળવો 399નું રિચાર્જ, જો જો તક જતી ના કરતાં

Jioનો જોરદાર પ્લાન: 99 રૂપિયા ચુકવીને મેળવો 399નું રિચાર્જ, જો જો તક જતી ના કરતાં

jio 99 plan

જિયો અત્યાર સુધીની સૌથી ઝડપથી આગળ વદતી ટેલિકોમ કંપની છે. જે પોતાના ગ્રાહકો માટે અવારનવાર જબરદસ્ત પ્લાન લાવે છે. જિયોએ 99 રૂપિયાની ઑફર બહાર પાડી છે જેમાં ગ્રાહકોને જબરદસ્ત ફાયદો થશે. જિયો કંપની દ્વારા મૉબીક્વિક સાથે મળીને આ ઑફર લૉન્ચ કરવામાં આવી છે જેમાં જિયો યુઝર્સને ફક્ત 99 રૂપિયામાં 84 દિવસના પ્લાનના ફાયદા મળશે.

Jio tariff plan

આ ઑફરનો લાભ લેવા માટે જિયો યુઝર્સે 399 રૂપિયાના રિચાર્જ પેમેન્ટ એપ્લીકેશન મૉબીક્વિક દ્વારા કરવાનું રહેશે. જો તમે પહેલીવાર મૉબીક્વિક દ્વારા ફ્રી 399 રૂપિયાનું રિચાર્જ કરાવશો તો તેમાં જિયો યુઝર્સને 300 રૂપિયાનું કેશબેક મળશે.

bsnl loss

તેનો અર્થ એ છે કે આ રિચાર્જ તમને ફક્ત  99 રૂપિયામાં પડશે. જેના લીધે તમને ફક્ત 99 રૂપિયામાં 84 દિવસની વેલીડીટી મળશે કારણ કે 399 રૂપિયાના રિચાર્જમાં યુઝર્સને 300 રૂપિયાનું કેશબેક મળે છે.

જણાવી દઇએ કે 399 રૂપિયાના રિચાર્જમાં જિયો યુઝર્સને 84 દિવસની વેલીડીટી સાથે પ્રતિદિવસ 1.5 જીબી ડેટા અને દરરોજ 100 એસએમએસ ફ્રી આપવામાં આવે છે. સાથે જ અનલિમિટેડ કૉલિંગની સુવિધા પણ મળે છે.

Read Also

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

T20 World Cup : પાકિસ્તાને વેસ્ટઈંડીઝને 8 વિકેટે હરાવ્યું, ગ્રુપ-બીમાં પાકિસ્તાન બીજા નંબરે આવ્યું

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!