GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

રિલાયન્સે રોકાણકારોને માલામાલ કરી દીધા, એક જ દિવસમાં 35 હજાર કરોડ કમાયા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું માર્કેટ કેપ સોમવારે 12 લાખ કરોડ રૂપિયાનાં સ્તરને પાર કરી ગયું, કંપનીનાં શેરોમાં તેજીનાં પગલે તેણે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે, બીએસઇ પર કંપનીનાં શેર 2.97 ટકા વધીને 1,934.30 રૂપિયા પર બંધ રહ્યો.

દિવસમાં ટ્રેડિંગ…

દિવસમાં ટ્રેડિંગ દરમિયાન તે 3.64 ટકા વધીને 1,947 રૂપિયા પર પહોંચી ગયો હતો, આ જ પ્રકારે NSE પર કંપનીનો શેર 3.22 ટકા વધીને 1,938.70 રૂપિયા પર બંધ રહ્યો.ટ્રેડિંગ દરમિયાન અહીં કંપનીનો શેર 3.70 ટકા ઉછળીને 1,947.70 રૂપિયાનાં સ્તરને સ્પર્શ્યો હતો, શેરનાં ભાવમાં આ તેજીનાં પગલે કંપનીનું માર્કેટ કેપ બિએસઇ પર 35,373.88 કરોડ રૂપિયાથી વધીને 12,26,231.01 કરોડ રૂપિયા પર પહોંચી ગયું.

રિલાયન્સ સેનસેક્સમાં સામેલ કંપનીઓને સૌથી વધુ ફાયદો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સેન્સેક્સમાં શામેલ કંપનીઓમાં સૌથી વધુ ફાયદામાં ચાલી રહી છે, કંપનીએ રવિવારે ટેકનોલોજી કંપની ક્વાલકોમથી 730 કરોડ રૂપિયાનું મુડી રોકાણ મેળવ્યું હોવાની ઘોષણા કરી હતી.

READ ALSO

Related posts

અંદમાનને મળી ક્નેક્ટિવિટીની ભેટ, PM મોદીએ કહ્યું – પર્યટક સ્થળ તરીકે મળશે ઓળખાણ

pratik shah

15 ઓગસ્ટના ભાષણમાં આત્મનિર્ભર ભારત મામલે મોટી ઘોષણા કરી શકે છે PM, રક્ષામંત્રી રાજનાથ સિંહે આપ્યા સંકેતો

pratik shah

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!