GSTV
Home » News » રીલાયન્સે શરૂ કર્યો બમ્પર સેલ, હવે દરેક સામાન પર મળશે આટલુ કેશબેક

રીલાયન્સે શરૂ કર્યો બમ્પર સેલ, હવે દરેક સામાન પર મળશે આટલુ કેશબેક

જો Amazon અને Flipkart પરથી કોઈ પણ વસ્તુ ખરીદવાની ભૂલી ગયા છો તો તમારે બિલકુલ પરેશાન થવાની જરૂર નથી. કારણકે Reliance Digital તમારા માટે સ્પેશિયલ ઑફર લઇને આવ્યું છે. આ સેલમાં તમને ડિસ્કાઉન્ટની સાથે-સાથે કેશબેકની પણ ઑફર મળશે. આ સેલ 27 જાન્યુઆરી સુધી ચાલશે.

મળશે કેશબેક

જો તમે રિલાયન્સ ડિજીટલના યૂઝર્સ છો તો તમને આ સેલમાં 26 ટકાનુ ડિસ્કાઉન્ટ મળશે અને અહીં જણાવવાનુ કે આ કેશબેકને બે ભાગમાં વહેંચવામાં આવ્યુ છે. જેમાં ગ્રાહકોને 16 ટકા અનલિમિટેડ કેશબેક મળશે. આ સિવાય જો તમે કોટક મહિન્દ્રા બેંક, સિટી બેંક અને HDFC બેંકના કાર્ડથી પેમેન્ટ કરો છો તો તમને 10 ટકા એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળશે.

આ પ્રોડક્ટ પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

અહીં જણાવવાનુ કે આ સેલમાં જો તમે ઑફ ટીવી ખરીદવાનુ પ્લાનિંગ બનાવી રહ્યાં છો તો આજે જ બુક કરાવી લેજો. કારણકે આ સેલમાં ટીવી ફક્ત 8990 રૂપિયામાં મળી જશે અને તમારે કોઈ પણ પ્રકારના એકસ્ટ્રા પૈસા પણ ચૂકવવાના રહેશે નહીં. આ સિવાય તમને સ્માર્ટફોન અને આઈપેડ પર પણ બમ્પર ઑફર મળી રહી છે.

ફ્રિજ પર પણ મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

આ સિવાય તમને ફ્રિજ અને વૉશિંગ મશીન પર પણ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સિવાય તમે આ સામાનોને ઈએમઆઈ પરથી પણ ખરીદી શકો છો. તો આ સેલમાં અમૂક એવા પ્રોડક્ટ પણ છે, જેના પર તમને 80 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

READ ALSO

Related posts

મંદીમાં આ કંપનીએ 1.4 લાખ કરોડનું દેવું કર્યું ચૂક્તે, બનાવ્યો અનોખો રેકોર્ડ

Mansi Patel

મેયરને પૂછવાનું તો ઠીક પણ લોકાર્પણ વેળાએ ન બોલાવાયા, થયા નારાજ

Nilesh Jethva

મંદીની માર : દિવાળી વેકેશનમાં બહાર ફરવા જવાની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!