GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

Reliance એ લોન્ચ કરી COVID-19 સુરક્ષા વીમા યોજના! Corona પોઝિટીવ હોવા પર 100% ક્લેમ, નોકરી જવા પર પણ મળશે આ લાભ

corona

કોરોના(Corona) વાયરસના સંકટને જોતા આજકાલ દરેક લોકો વીમા કરાવી રહ્યા છે. જો તમે આત્યાર સુધી કોઈ ઈંશ્યોરન્સ નથી કરાવ્યું તો ગભરાવવાની જરૂર નથી. રિલાયન્સ (Reliance) જનરલ ઈંશ્યોરન્સ (Insurance) કંપનીએ કોરોના (Corona) વાયરસને જોતા કોવિડ-19 સુરક્ષા વીમા યોજના લોન્ચ કરી છે. જે કોરોના વાયરસના પોઝિટીવ ક્લેમ પર 100 ટકા કવર કરી આપશે. જો કોઈ મામલે ગ્રાહકને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવે છે તો તેને વીમા રકમના 50 ટકા સુધી કવર મળશે.

એક વર્ષ માટે છે આ પોલિસી

કંપનીએ જાહેર કરેલ નિવેન અનુસાર, આ પોલિસી એક વર્ષ સુધી છે. પોલિસી લીધાના 15 દિવસ બાદ તેમાં ક્લેમ કરી શકાય છે. કંપનીના એક્ઝુક્યુટિવ ડાયરેક્ટર અને સીઈઓ રાકેશ જૈને જણાવ્યું કે અમે આ પ્રોડક્ટને એટલા માટે લોન્ચ કર્યો છે જેથી કરીને લોકો પર આર્થિક બોજો ન પડે.

Corona

આ છે પોલિસીની ખાસિયત

3 મહિનાથી લઈને 60 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ આ પોલિસીને લઈ શકે છે. તેમાં 25,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીનુ ઈંશ્યોરન્સ કરાવી શકાય છે. આ પોલિસીમાં કોરોના વાયરસના કારણે નોકરી જતી રહેવા પર પણ ભરપાઈ કરવામાં આવશે.

આ પ્લાનમાં એક એડ-ઓનનો પણ વિકલ્ય છે. Travel Exclusion Removal નામથી. જેમાં તમારી 45 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી પણ માન્ય રહેશે. કોરોના વાયરસ પોઝિટીવ હોવા પર વ્યક્તિને 100 ટકા વીમા રકમ ક્લેમ મળશે.

Read Also

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!