GSTV
Home » News » ગર્લફ્રેંડ સાથે બહાર જવાનો પ્લાન બનાવતા હોય તો આ છે બેસ્ટ Ideas

ગર્લફ્રેંડ સાથે બહાર જવાનો પ્લાન બનાવતા હોય તો આ છે બેસ્ટ Ideas

ડેટ પર જવાનો પ્લાન કરી રહ્યાં છો પરંતુ વધતી ગરમીથી તમારા વિચારો બદલાઈ જોય છે. પ્રેમ જતાવવા માટે આમ તો દિવસ-રાત, ગરમી-વરસાદ દરેક મોસમ સારો છે પરંતુ ગરમીના મોસમમાં ક્યાંય જવાનુ મન નથી થતુ. પરસેવો અને વધતા ગરમીના પારાના કારણે કોઈ પણ લોકો બહાર નીકળવાનું પસંદ નથી કરતા. ચાલો તમને જણાવીએ કે જેના કારણે તમે તમારી ડેટને યાદગાર બનાવી શકો છો.

ઉનાળાની ઋતુમાં મ્યુઝિયમ જવું પણ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. જો તમે નાયબ, કિંમતી વસ્તુઓના શોખીન હોવ તો.

very good relationships

જો નવી રોમેન્ટિક મૂવી રિલીઝ થાય છે, તો તમે પાર્ટનર સાથે મૂવી જોવાની પણ યોજના બનાવી શકો છો. તમે આ બહાના હેઠળ ડ્રાઇવનો આનંદ પણ લઈ શકો છો. મૂવી જોતી વખતે તમને ગરમી લાગશે નહીં અને તમે થોડો સમય સાથે પણ પસાર કરી શકશો.

ઉનાળાના દિવસોમાં વોટર પાર્કમાં જવું પણ ખૂબ જ સારો વિકલ્પ છે. આ કરવાથી, તમે ડેટનો આનંદ પણ મેળવી શકશો અને તમને ગરમી લાગશે નહીં.

તમે કોઈ ડેટ માટે ઠંડા હિલ સ્ટેશન પર જવાની પ્લાન પણ બનાવી શકો છો. આ કરવાથી, તમે ગરમીથી પણ બચી શકો છો અને જો તમારી પાસે નસીબ સારા છે તો તમે બરફવર્ષાની મજા પણ મેળવી શકશો.

READ ALSO

Related posts

હવે નવી મુશ્કેલીમાં ફસાયા રામપુર સાંસદ આઝમ ખાન, 2 હજારથી વધારે ઝાડ કાપવાનો લાગ્યો આરોપ

Mansi Patel

BJP માટે “અશુભ ઓગષ્ટ”, બાજપેયી, સુષ્મા અને હવે જેટલી આ મહિને જ દુનિયાને કહ્યુ અલવિદા

Mansi Patel

અરૂણ જેટલીનો બજેટમાં લાજવાબ શાયરાના અંદાજ, ‘कुछ तो फूल खिलाये हमने और कुछ फूल खिलाने हैं’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!