GSTV

રિલાયન્સ જીયોની વધુ એક ધમાકેદાર ઑફર : મળશે આ ખાસ સુવિધાઓ, ગ્રાહકોને થશે મોટો લાભ

jio

રિલાયન્સ જીયોએ હંમેશા પોતાના યૂઝર્સ માટે એકથી એક પ્લાન લાવતુ રહે છે. યૂઝર્સની જરૂરીયાતોને જોતા તેણે વધારે એક સારો પ્લાન લાવ્યું છે. જેમાં યૂઝર્સને ડેટા સાથે અમલિમીટેડ કૉલિંગ અને જીયો એપ્સનું ફ્રી સબસ્ક્રીપ્શન મળી રહ્યું છે. જીયોના આ પ્લાનમાં યૂઝર્સને 6 જીબી ડેટા સાથે જીયો ટૂ જીયો નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા મળે છે. આ પ્લાન તે ગ્રાહકો માટે છે જેને લાંબી અવઘિ સાથે ડેટાથી જરૂરી કૉલિંગની જરૂરત હોય છે. જીયોના આ નવા પ્લાનમાં યૂઝર્સને 6 જીબી ડેટાની ઑફર મળે છે. પ્લાનની કીંમત 329 રૂપિયા છે. આ પ્લાનની અવઘિ 84 દિવસની છે. આ પ્લાનમાં જીયોથી બીજા જીયો નેટવર્ક પર કૉલિંગ માટે અનલિમીટેડની સુવિઘા મળે છે. તેમજ ગ્રાહકોને 1000 ફ્રી SMSની સુવિધા પણ મળે છે.

ફ્રીમાં મળશે જીયો એપ્સની સુવિઘા

જીયોના આ 329 રૂપિયાવાળા પ્લાન માટે યૂઝર્સને જીયો એપ્સની ,સુવિધા મળે છે. એટલે કે પ્લાન સાથે જીયોના તમામ OTT એપ્સનું સબસ્ક્રીપ્શન ફ્રીમાં મેળવી શકો છો. આ પ્લાનમાં 84 દિવસ માટે 6 જીબી ડેટાનો લાભ મળે છે. ડેટા લિમિટ પુરી થયા બાદ તમારા ઈન્ટરનેટની સ્પીડ ઘટાડીને 64KBPS થઈ જશે.

READ ALSO

Related posts

ફ્લિપકાર્ટ તેના ગ્રુપમાં 25,000 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરશે, આ ત્રણ કંપનીઓ સાથે કરશે ભાગીદારી

Mansi Patel

કામની વાત/ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ નહીં કરવા પર થશે અનેક ફાયદા, મળશે આટલુ ટકાનું ડિસ્કાઉન્ટ

Bansari

બગોદરા-વટામણ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત પાંચ ઘાયલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!