GSTV
Home » News » 15 વર્ષની ઉંમરમાં રેખાએ 25 વર્ષ મોટા એક્ટર સાથે કર્યો કિસિંગ સીન, રાતો રાત મચી ગઈ બબાલ

15 વર્ષની ઉંમરમાં રેખાએ 25 વર્ષ મોટા એક્ટર સાથે કર્યો કિસિંગ સીન, રાતો રાત મચી ગઈ બબાલ

ફિલ્મ ઉદ્યોગમાં રેખા એક એવી એક્ક્ટ્રેસનાં રૂપમાં ઉભરી કે જેણે પોતાના અભિનય અને સૌંદર્યથી સંપૂર્ણ વિશ્વને પોતાનું દીવાનું બનાવ્યું. ફિલ્મો સિવાય રેખાના વિવાદોનાં લીધે પણ ખૂબ ચર્ચામાં રહી. રેખા તેના પ્રથમ ફિલ્મથી જ મુખ્ય સમાચારમાં આવી હતી. રેખા ની પહેલી ફિલ્મ ‘અંજાના સફર’ હતી. જેનું શૂટિંગ 1969 માં થયું હતું. પરંતુ કોઈ કારણથી આ ફિલ્મ 10 વર્ષ પછી ‘દો શિકારી’ નામે રીલીઝ થઈ હતી. આ ફિલ્મની એક સીન ને રેખા રાતો-રાત ફેમસ કરી દીધી હતી.

रेखा

આ કિસ સિનનું વર્ણન રેખાનાં જીવન પર લખાયેલું પુસ્તક ‘રેખા ધ અનટોલ્ડ સ્ટોરી’માં પણ કરવામાં આવી છે. આ સીનમાં એક્ટર વિશ્વજીતને કિસ કરવાની હતી. તે સમયે રેખાની ઉંમર ફક્ત 15 વર્ષ હતી. મજુબરીમાં રેખાને નાની ઉમરમાં એનાથી 25 વર્ષ મોટા હીરાને કિસ કરીને તહલકો મચાવી દીધો હતો.

rekha

ફિલ્મનાં આ સીન પર સેન્સર બોર્ડ દ્વારા બેન લગાવવાનો પ્રયત્ન કર્યો. આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો અને કોર્ટે ખોસલા કમિટિ બનાવી.કમિટીએ તપાસ પછી કહ્યું હતું કે, ‘કિસ સિન બે લોકોનો પર્સનલ કેસ છે. જો તે બન્નેમાંથી કોઈને પ્રોબ્લેમ ન હોય તો કોઈ ત્રીજાને પણ ન હોવો જોઈએ ‘

rekha

આ કેસમાં એટલો વધારો થયો કે અમેરિકાના ‘લાઇફ મેગેઝિન’ માં આવરી લેવામાં આવતી વાર્તા છાપવામાં આવી. સ્ટોરીનું શીર્ષક હતું – ‘ધ કીસિંગ ક્રાઇસીસ ઓફ ઇન્ડિયા’. આ મેગેઝિન માટે ફોટો આવશ્યક હતો તેથી તેથી રેખા અને વિશ્વજીતને બોલાવી ને આ કિસ સિન શૂટ કરાવ્યા.

rekha

અહેવાલોનું માનવામાં આવે તો આ ફિલ્મમાં રેખાને જણાવ્યાં વગર શૂટ કરવામાં આવ્યું હતું. વિશ્વજીતે 5 મિનિટ સુધી રેખાને કિસ કરી હતી અને કોઈએ કશું કહ્યું નથી. દિગ્દર્શક રાજા નવાઠે પણ કટ ન બોલ્યો અને સીન ચાલતો રહ્યો.

READ ALSO

Related posts

કોંગ્રેસનો સેવા સદન ખાતે હલ્લાબોલ, મેયરને ધક્કે ચડાવતા તબિયત લથડી

Nilesh Jethva

હાઉસફુલ-4નું નવું પોસ્ટર થયું રિલીઝ, અભિનેતા રણજીતનો અનોખો અંદાઝ

pratik shah

પરદેશ પાર્સલ સેવા મોંઘી બનતા ભારતીયોએ વિદેશમાં જ શરૂ કર્યો આ બિઝનેસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!