GSTV

ખુદ્દારી: મહિલાઓ પણ હવે ચલાવશે BRTS બસ, કોરોનાએ રોજગાર છીનવી લેતા ડ્રાઈવર બન્યા રેખા બેન

Last Updated on June 19, 2021 by Pravin Makwana

આગામી થોડા દિવસમાં અમદાવાદ શહેરની બી આર ટી એસમાં મહીલા ડ્રાઇવર જોવા મળશે. અમદાવાદમાં એકમાત્ર મહિલા ડ્રાઇવર રેખા કહાર છે જેમની તાલીમ પુર્ણ થઇ ગઇ છે અને હવે તેઓને ચોક્કસ રુટ પર બીઆરટીએસ બસ ચલાવશે.

રેખાબહેન સિંગલ મધર છે અને તેમના બે બાળકોનું ગુજરાન ચલાવે છે. પહેલા તેઓ સ્કુલબસ ચલાવતા હતા, પરંતુ કોરોનાને કારણે શાળા બંધ હોવાથી તેઓની રોજી રોટી છીનવાઇ ગઇ અને હવે તેઓ બીઆરટીએસ ચલાવીને રોજગારી મેળવશે.

READ ALSO

Related posts

એનિમલ એક્સચેન્જ: રાજકોટ ઝૂમાંથી સફેદ વાઘ સુરત લવાયો, નૅચર પાર્કમાં સિલ્વર કબૂતરની જોડી પણ આવશે

Pravin Makwana

અટકળો/ તાનાશાહ કિમ જોંગ ફરી બિમાર, 20 કિલો વજન ઘટવાની સાથે નવી બહાર આવેલી તસવીરોથી કોરિયામાં ચિંતાનો માહોલ

Harshad Patel

નગરપાલિકા કે નરકપાલિકા: ભાજપ શાસિત આ પાલિકામાં ભાજપના સભ્યોએ એક પછી એક ફરિયાદોનો ખડકલો કર્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!