GSTV
India News Trending Uncategorized

ધારાસભ્ય રોશન બેગે કહ્યું, કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પાછળ આ છે કારણ

કર્ણાટકમાં રાજકીય ઘમાસાણ વચ્ચે વિધાનસભાના સ્પીકર રમેશકુમારે બળવાખોર ધારાસભ્ય આનંદસિંહ અને રોશન બેગ સહિત પાંચ ધારાસભ્યોના રાજીનામા ન સ્વિકારતા સુપ્રીમમાં અરજી કરવામાં આવી છે. કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા ધારાસભ્ય રોશન બેગનો આરોપ છે કે, કર્ણાટક કોંગ્રેસમાં જૂથવાદ છે જેથી કેટલાક ધારાસભ્યોની વાતને સાંભળવામાં આવતી નથી. એટલે નારાજ થયેલા ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે.

READ ALSO

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

મોંઘવારી સામે લડવા ઓઈલ કંપનીઓ પાસે વધુ ટેક્સ વસૂલવા સરકારની તૈયારી

GSTV Web Desk

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારતીય ઓઈલ કંપનીઓના ડિવિડન્ડના રૂ. 1000 કરોડ અટવાયા

GSTV Web Desk
GSTV