અન્નદાન મહાદાન આ સ્લોગનને અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા લોકોએ અનુસર્યુ છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં કોઈ ગરીબ લોકો ભુખ્યા ન સુએ તે માટે ફ્લેટની બહાર ફ્રીજ મૂકવામાં આવ્યું છે. આ ફ્રીજ સવારે પાંચ વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ચાલુ રહે છે. જેમાં શાંતિ ટાવરના રહિશો સહિત આસપાસના લોકો ગરીબો માટે ફ્રીજમાં જમવાનુ મુકી જાય છે.
સ્થાનિકોએ અનાજની કિંમત સમજી
ગરીબો પોતાના પેટનો ખાડો પુરવા માટે તેમાંથી જમવાનું લઇ જમી લે છે. સ્થાનિકોનું કહેવુ છે કે શહેરમાં કેટલાક એવા લોકો છે જેમને એક ટાઇમનું જમવાનું પણ નસીબ થતુ નથી. જેથી ભુખ્યા સુવાનો વારો આવે છે. જેથી સ્થાનિકોએ અનાજની કિંમત સમજી એક નવી પહેલની શરૂ કરી છે. જેને લોકો આવકારી રહ્યાં છે.
READ ALSO
- અતિ મહત્વનું! ૬૩૨ કરોડના ખર્ચે બનનારા ઈન્ટરનેશનલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું અમિત શાહ દ્વારા થશે ખાતમૂહુર્ત, અધ્યત્ન સુવિધાથી સજ્જ હશે આ કોમ્પલેક્ષ
- વીમા રત્ન યોજના/ LIC એ અત્યાર સુધીનો સૌથી અદભુત પ્લાન લોન્ચ કર્યો! 5,000 ના રોકાણ પર તમને મળશે બમ્પર વળતર
- વિચિત્ર બીમારી/ વ્યક્તિએ પત્ની સાથે સબંધ બનાવ્યાના 10 મિનિટ પછી ગુમાવી દીધી યાદ શક્તિ, ડોકટરે જણાવ્યું આનું કારણ
- દેશમાં ડ્રગ્સના દાણચોરો પર કેન્દ્રીય એજન્સીઓની તવાઈ, NCBએ 500 કરોડના પ્રતિબંધિત ડ્રગ્સ સાથે પાંચને દબોચ્યા
- RBI નો અહેવાલ/ ડિજીટલ ઈન્ડિયાના યુગમાં પણ 100 રૂપિયાની નોટ લોકોની ફેવરિટ, આ પાછળ મહત્વનું કારણ છે જવાબદાર!