Video: ગુવાહાટીના હોટલ ગોળીબાર કેસમાં મૃતકના પરિવારે ન્યાયની માંગ ઉઠાવી છે. ભૂદેવ ભરાલીની દીકરી અંકિતા ભરાલીએ આરોપીને કડક સજા કરવાની માંગ સાથે સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો કર્યા છે.