Last Updated on November 22, 2020 by Ankita Trada
યૂકો બેન્કે ગ્રાહકોને આપી રાહત
જો તમે ઘર માટે લોન લેવાનું વિચારી રહ્યા છો તો, તમારા માટે એક ખાસ તક છે. ખરેખર, સાર્વજનિક ક્ષેત્રની યૂકો બેન્કે ગ્રાહકોને મોટી રાહત આપી છે. તો આવો તેના વિશે વિસ્તારથી જાણીએ…
હોમ લોન પર વ્યાજદરમાં કપાત
યૂકો બેન્કે હોમ લોન પર વ્યાજદર 0.25 ટકા ઘટાડી દીધુ છે. બેન્કે પોતાના નિવેદનમાં કહ્યું કે, સંશોધિત હોમ લોન પર વ્યાજદર 6.90 ટકાથી શરૂ થશે.
બુધવારથી લાગુ થઈ વ્યાજદર
યૂકો બેન્કે આ નિર્ણયથી હોમ લોન લેવા પહેલાની સરખામણીમાં સસ્તા થઈ જશે. સંશોધિત દર બુધવારથી પ્રભાવમાં આવી જશે.
3 હજાર કરોડ રૂપિયાનું કર્જ આપવાનું લક્ષ્ય
સાર્વજનિક ક્ષેત્રની બેન્કોને વિશ્વાસ છે કે, આ તહેવાર દરમિયાન ઓક્ટોબર અને નવેમ્બરમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME) ક્ષેત્ર માટે 3 હજાર કરોડ રૂપિયાનું કર્જ આપવાના લક્ષ્યને હાંસલ કરશે.
1900 કરોડ રૂપિયાના કર્જને મંજૂરી
તેમાંથી 1900 કરોડ રૂપિયા કર્જની મંજૂરી પહેલાથી જ આપવામાં આવી ચૂકી છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસમાં મહત્તમ બેન્કોએ વ્યાજદરમાં કપાત કર્યો છે.
READ ALSO
- કોરોના કાળમાં સતત ફોન કોલ રણકતા અમદાવાદના ફાયરકર્મીઓ માનસિક ટ્રેસમાં, શેર કર્યા વિચિત્ર અનુભવો
- મોટા સમાચાર: ફેસબુક મેસેન્જર પર ટૂંક સમયમાં વોટ્સએપ ચેટ્સ જોવા મળશે, શું તો પણ મેસેજ એન્ક્રિપ્ટ રહેશે?
- નિયમોની ઐસીતેસી કરવી ભારે પડી / AMCની ટીમ એક્શનમાં, 50 ટકાથી વધુ સ્ટાફ સાથે કામ કરતી ઓફિસો સીલ
- યુએએન નંબર નથી, ચિંતા કરશો નહીં, આ રીતે પણ પૈસા પણ ઉપાડી શકો છો તમારા પીએફ એકાઉન્ટમાંથી
- હવે આ રીતે 18 વર્ષથી ઉપરના પણ વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે, બસ ફોલો કરો આ સ્ટેપ્સ
