GSTV

Photos: વિશ્વાસ નહી થાય પણ આ એક જુગાડથી માત્ર 6 હજારનો સ્માર્ટફોન બની જાય છે એક લાખનો iPhone!

કહેવામાં આવે છે કે ભારતીયો પાસે દરેક વસ્તુઓનો જુગાડ કોઇને કોઇ રીતે મળી જ જાય છે. આવા જ એક જુગાડ વાળો ‘આઇફોન’ આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

હકીકતમાં આ તસવીરમાં જોઇ શકાય છે કે ફોન iPhone જેવો જ લાગી રહ્યો છે પરંતુ હકીકતમાં આ iPhone નહી પરંતુ 6 હજાર રૂપિયાનો Redmi 6a ફોન છે.

Redmi 6a પર એક સ્ટીકર લગાવીને એક લાખ રૂપિયાનો iPhone XS બનાવી દેવામાં આવ્યો છે. જે દેખાવમાં એકદમ iPhone XS જેવો લાગે છે.

આજકાલ આ સ્ટીકરની ઇલેક્ટ્રોનિક માર્કેટમાં જબરદસ્ત માગ છે. લોકો પોતાના 5થી 10 હજાર રૂપિયાના ફોનને iPhone XS જેવો દેખાડવા માટે આ જુગાડને સ્વીકારી રહ્યાં છે.

આ સ્ટીકરની ખાસ વાત તો એ છે કે iPhoneનો સિમ્બોલ ‘એપ્પલ’ પણ તેને પાછળના ભાગમાં જોવા મળે છે. તેનાથી સામેના વ્યક્તિને એવું લાગે છે કે તમે iPhone યુઝ કરો છો.

જણાવી દઇએ કે આ પ્રકારના ફેન્સી iPhone સ્ટીકર ઓનલાઇન પણ તમને એમેઝોન, ફ્લિપકાર્ટ અને અન્ય વેબસાઇટ્સ પર સરળતાથી મળી જશે.

Read Also

Related posts

PUBG Mobileના ફેન્સને લાગશે મોટો ઝટકો, આજથી ભારતમાં નહી રમી શકો આ ગેમ: કંપનીએ કર્યો આ ખુલાસો

Bansari

પેટ્રોલમાં મિક્સ કરાતા ઈથેનોલમાં રૂ. 3.34નો થયો વધારો, શેરડીના ખેડૂતોને થશે સીધો ફાયદો

Mansi Patel

હવાઇ યાત્રીઓ માટે ખુશખબર! 24 ફેબ્રુઆરી સુધી મન ફાવે તેટલુ ભાડુ નહી વસૂલી શકે એરલાઇન્સ, સરકારે લીધો છે આ મોટો નિર્ણય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!