GSTV
Home » News » 48 મેગાપિક્સલના કેમેરા સાથે Redmi Note 7S થયો લોન્ચ, કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી

48 મેગાપિક્સલના કેમેરા સાથે Redmi Note 7S થયો લોન્ચ, કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી

Redmi Note 7Sને આજે mi.com પર 48 મેગાપિક્સલના પ્રાઈમરી સેન્સર સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોનને ONYX BLACK, SAPPHIRE BLUE, અને RUBY RED આ ત્રણ કલરમાં લોન્ચ કર્યો છે. તેની ખાસીયતની વાત કરીએ તો તેમાં કંપનીએ 48 મેગાપિક્સેલનો કેમેરો છે તેને VIVO V15Pro અને realme 3Pro સાથે સરખાવવામાં આવ્યો હતો અને કેમેરો 1.6 super pixel તથા અપર્ચર f/1.8 ધરાવે છે.

Redmi Note 7S ના ફિચર્સ

આ ફોનમાં 48 મેગાપિક્સેલનો કેમેરો છે. આ ફોનમાં સ્નેપડ્રેગન 660 પ્રોસેસર 2.2GHz આપવામં આવ્યું છે. 4000mAhની ટાઈપ-C બેટ્રી આપી છે જેમાં ઝડપથી ફોન ચાર્જ થશે. ડિસપ્લેની વાત કરીએ તો 6.3 ફુલ એચડી સ્લસ આપવામાં આવી છે અને ગોરીલા ગ્લાસ 5 આગળ અને પાછળ આપવામાં આવ્યા છે.

Redmi Note 7S ની કિંમત

Redmi Note 7ની કિંમતની વાત કરીએ તો 3જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ વાળા ફોનની કિંમત માત્ર 10,999 રૂપિયા છે અને તેના 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ વાળા ફોનની કિંમત 12,999 રૂપિયા કિંમત છે.

READ ALSO

Related posts

નવા વર્ષમાં ગ્રાહકોને બેન્કોની સોગાત, જાન્યુઆરીથી આ સર્વિસ માટે નહી આપવો પડે કોઇ ચાર્જ

Bansari

ધડાધડ ઉતરતી ફોનની બેટરી બની ગઇ છે માથાનો દુખાવો? આ ટ્રિક્સ આવશે કામ

Bansari

Whatsappની આ ફાઇલથી ફોન હેક થઇ જશે અને તમને ખબર પણ નહી પડે, બચવા માટે સૌથી પહેલાં કરી લો આ કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!