GSTV
Home » News » ફક્ત 1 રૂપિયામાં તમારો થઇ જશે Redmi Note 7 Pro, જો જો તક જતી ના કરતાં

ફક્ત 1 રૂપિયામાં તમારો થઇ જશે Redmi Note 7 Pro, જો જો તક જતી ના કરતાં

Redmi Note 7 Pro sell

Xiaomiએ તેના Mi Fan festival 2019 સેલની જાહેરાત કરી દીધી છે. 4 એપ્રિલથી એટલે કે આજથી આ સેલની શરૂઆત થશે અને 6 એપ્રિલ સુધી આ સેલ ચાલશે. જેમાં કંપનીનાં પોપ્યુલર સ્માર્ટફોન અને ટીવી પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આટલું જ નહીં, આ સેલમાં માત્ર રૂ.1માં Redmi Note 7 Pro, Mi soundbar, poco F1, અને Mi LED TV 4A પ્રો જેવી અનેક પ્રોડક્ટ્સ ખરીદવાની તક મળશે.

રૂ.1 વાળી ફ્લેશ સેલની શરૂઆત સવારે ૧૦ વાગ્યાથી થશે જે બપોરે ૨ વાગ્યા સુધી ચાલશે. તે ઉપરાંત કંપની એક નવા મિસ્ટ્રી બોક્સ સેલનું પણ આયોજન કરવાની છે. જેમાં યુઝર્સને સરપ્રાઈઝ બોક્સ ખરીદવાની તક આપવામાં આવશે. જે બોક્સમાં રૂ.99થી લઈને રૂ. 2,400 સુધીની પ્રોડક્ટ્સ જોવા મળશે.

ત્રણ દિવસીય આ સેલમાં કંપની પોતાના ગ્રાહકોને ‘ફન એન્ડ ફ્યુરીયસ’ ગેમ રમવાની પણ તક આપશે. જેમાં ગેમ જીતનાર યુઝર્સને પોકો એફ 1 અને રેડમી નોટ 7 સહિત અનેક પ્રોડક્ટ્સ ફ્રીમાં આપવામાં આવશે.
શાઓમી મી ફેન સેલ દરમિયાન HDFC બેંકના કાર્ડથી ખરીદી કરવા પર ગ્રાહકોને 5%નો ઈન્સ્ટન્ટ (રૂ.500 સુધીનો) ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ચાલો જાણીએ સેલ દરમિયાન કઈ પ્રોડક્ટ્સ પર મળશે કેટલું ડિસ્કાઉન્ટ:

  • શાઓમી રેડમી 6(3gb+32gb)રૂ. 2000નાં ડિસ્કાઉન્ટની સાથે રૂ.6,999માં મળશે.
  • શાઓમી રેડમી y2(3gb+32gb)અને (4gb+64gb)પર રૂ.2,500નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ડિસ્કાઉન્ટ બાદ આ સેલફોન રૂ. 7,999 અને રૂ. 9,999માં મળશે.
  • રૂ.3500ની છૂટ સાથે શાઓમી રેડમી 6 પ્રો(3gb+32gb) અને (4gb+64gb) સેલફોન આફ્ટર ડિસ્કાઉન્ટ રૂ. 7,999 અને રૂ. 9,999માં મળશે.

  • રૂ.5,000નાં ડિસ્કાઉન્ટ સાથે શાઓમી રેડમી note5 pro (4gb+64gb) રૂ.10,999માં મળશે.
  • Xiaomi poco F1ને રૂ. 4,000નાં ડિસ્કાઉન્ટ સાથે માત્ર રૂ.20,999માં ખરીદી શકાશે.
  • Mi LED TV 4A પ્રો (55 inch) રૂ.9,000 ના ડિસ્કાઉન્ટ સાથે રૂ.45,999માં ખરીદી શકાશે.
  • રૂ.4૦૦ના ડિસ્કાઉન્ટ સાથે Miના હેડફોનને રૂ.૫૯૯માં મેળવી શકાશે.
  • Mi Band પર રૂ.૮૦૦નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જે આફ્ટર ડિસ્કાઉન્ટ રૂ.999માં ઉપલબ્ધ થશે.
  • રૂ.૨૦૦નાં ડિસ્કાઉન્ટ પછી ‘Miકોમ્પેક્ટ બ્લુટૂથ સ્પીકર 2 બ્લેક’ તમે માત્ર રૂ.699 ખરીદી શકશો.
  • Mi પોકેટ સ્પીકર-2 પર રૂ. 200નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ડિસ્કાઉન્ટ પછી તેને રૂ.1299માં ખરીદી શકાશે.

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!