GSTV
Home » News » જબરદસ્ત ઑફર! ફક્ત 465 રૂપિયામાં ઘરે લઇ જાઓ 48 MP કેમેરાવાળો Redmi Note 7 Pro, આવી તક ફરી નહી મળે

જબરદસ્ત ઑફર! ફક્ત 465 રૂપિયામાં ઘરે લઇ જાઓ 48 MP કેમેરાવાળો Redmi Note 7 Pro, આવી તક ફરી નહી મળે

Redmi Note 7 Pro sell

શાઓમીના Redmi Note 7 Proની આજે એટલે કે 8 મેના રોજ સેલમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. સેલની શરૂઆત બપોરે 12 વાગ્યે થશે. જેને ગ્રાહકો ફ્લિપકાર્ટ ઉપરાંત mi.com પરથી પણ ખરીદી શકે છે. કિંમતની વાત કરીએ તો કંપનીએ ભારતમાં તેની શરૂઆતની કિંમત 13,999 રૂપિયા નક્કી કરી છે. જેમાં 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. ત્યાં તેના 6 જીબી રેમ અને 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે જેની કિંમત 16,999 રૂપિયા છે. ફોન કરીદવા પર અનેક જબરદસ્ત ઑફર્સ આપવામાં આવી રહી છે. જેમાં ગ્રાહકોને આ ફોન સસ્તામાં ખરીદવાની તક આપવામાં આવી રહી છે.

મળી રહી છે આ ઑફર્સ

Redmi Note 7

mi.com પર આ ફોન ખરીદવા પર એરટેલ તરફથી 1120 જીબી સુધી 4જીબી ડેટા અને અનલિમિટેડ કૉલિંગનો લાભ મળશે. આ ઉપરાંત જો તમે આ ફોન ફ્લિપકાર્ટ પરથી ખરીદો તો તેના પર એક્સચેન્જ ઑફર સાથે ઇએમઆઇ ઑફર પમ આપવામાં આવી રહી છે.

ગ્રાહકોને એક્સચેન્જ ઑફર્સ અંતર્ગત તેના પર 13,750 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ ઇએમઆઇની વાત કરીએ તો રેડમી નોટ 7 પ્રોને 465 રૂપિયા પ્રતિ મહિનાની ઇએમઆઇ પર પણ ખરીદી શકાય છે.

Redmi Note 7 Proના સ્પેસિફિકેશન

Redmi Note 7 Pro

Redmi Note 7 Pro દેખાવમાં લગભગ Redmi Note 7 જેવો જ છે. તેમાં પણ ગ્રેડિયંટ ફિનિશિંગ, ફંકી કલર્સ અને વોટરડ્રોપ નૉચ મળશે. આ સ્માર્ટફોનના રિયરમાં પણ બે કેમેરા અને ફ્રન્ટમાં એક કેમેરા આપવામાં આવ્યો છે.

Redmi Note 7 Proમાં 48 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને પોટ્રેટ શૉટ્સ ક્લિક કરવા માટે 5MP આપવામાં આવ્યો છે. તેમાં ફ્રન્ટમાં 13 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. સાથે જ ફેસ અનલૉક ફિચર પણ છે.

અન્ય સ્પેસિફિકેશનની વાત કરીએ તો 6.3 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે સાથે સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે. Redmi Note 7ની જેમ જ Redmi Note 7 Proમાં પણ 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેની બેટરી 4000mAhની છે અને ક્વિક ચાર્જ 4નો સપોર્ટ આપવામાં આવ્યો છે.

Read Also

Related posts

વડોદરાની પાનેલી કંપનીમાં સાત જેટલા કર્મચારીઓને આંખોની રોશની જતી રહી, ત્રણની હાલત ગંભીર

Nilesh Jethva

લોકસભા સ્પીકરની સેલેરી કેટલી હોય છે જાણો છો? સુવિધાઓ તો એટલી બધી મળે છે કે…

Arohi

ઇંગ્લેન્ડના કારણે ટીમ ઇન્ડિયા નહી પહેરી શકે બ્લૂ જર્સી, ‘ભગવા’ રંગમાં રંગાશે વિરાટ બ્રિગેડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!