GSTV
Home » News » ફક્ત 5,999 રૂપિયામાં ખરીદો Xiaomiનો આ ધાંસૂ સ્માર્ટફોન, આજે છે અંતિમ તક

ફક્ત 5,999 રૂપિયામાં ખરીદો Xiaomiનો આ ધાંસૂ સ્માર્ટફોન, આજે છે અંતિમ તક

એમેઝોન પર ચાલી રહેલા આઇ લવ મી સેલનો આજે અંતિમ દિવસ છે. આ સેલની શરાત 6 ડિસેમ્બરથી થઇ હતી. આ સેલ દરમિયાન આજે એટલે કે 8 ડિસેમ્બરના રોજ ગ્રાહક શાઓમીના બજેટ સ્માર્ટફોન Redmi 6A (16GB)ને 6,999 રૂપિયાના બદલે 5,999 રૂપિયામાં ખરીદી શકો છો.

આ જ રીતે ગ્રાહકો પાસે Redmi 6A(32GB)ને 7,999 રૂપિયાના બદલે 6,999 રૂપિયામાં ખરીદવાની તક છે. ગ્રહાકોને અહીં નો કૉસ્ટ EMIનો પણ ઓપ્શન મળશે. એમેઝોન પર જારી કરવામાં આવેલા ટીઝરમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે કે આ સ્માર્ટફોનનો સ્ટોક લિમિટેડ રહેશે.

એમેઝોન પર ગ્રાહક આ સ્માર્ટફોનને આ આકર્ષક કિંમતે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં ખરીદી શકશે. સાથે જ તેમાં એક્સચેન્જ ઑફર પણ આપવામાં આવી રહી છે. જણાવી દઇએ કે આ સેલમાં કોઇપણ પ્રકારનું ડિસ્કાઉન્ટ આપવામાં નથી આવી રહ્યું.

Redmi 6Aના સ્પેસિફિકેશન્સ

  • 5.45 ઇંચની HD+ ફુલ વ્યૂ ડિસ્પ્લે
  • બ્રશ્ડ મેટાલિક ફિનિશ બોડી
  • સારી ગ્રિપ માટે આર્ક ડિઝાઇન
  • 2 જીબી રેમ
  • 16 જીબી/32 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ
  • સ્માર્ટફોન 2+1 એમ બે કાર્ડ સ્લોટ્સ ધરાવે છે
  • ફોનમાં ડેડિકેટેડ મેમરી કાર્ડ છે (256 જીબી સુધી એક્સપાન્ડેબલ)
  • 13 મેગાપિક્સલનો રિઅર કેમેરા (AI બેઝ્ડ પોટ્રેટ મોડ)
  • 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા (પ્રોટેટ મોડ)
  • 12 નેનોમીટર હીલિયો A22 પ્રોસેસર
  • ફેસ અનલોક સપોર્ટ
  • 3000 mAhની બેટરી
  • ડ્યુઅલ VoLTE અને સ્ટેન્ડબાય ફીચર
  • એન્ડ્રોઇડ ઓરિયો 8.1

Read Also

Related posts

ધનતેરસ 2019: આ છે ધન રાખવાનું સાચુ સ્થાન, અહીં મુકશો તો તિજોરી ક્યારેય ખાલી નહી થાય

Bansari

ધનતેરસ પર ખાસ ખરીદો આ વસ્તુઓ, ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર

Bansari

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!