GSTV

મોટો ખુલાસો/લાલ કિલ્લા પર થયેલી હિંસામાં પોલીસે જાહેર કરી 200 લોકોની તસવીરો, ઓળખ પ્રક્રિયા શરૂ

લાલ કિલ્લા

Last Updated on February 20, 2021 by Mansi Patel

દિલ્હીમાં રિપબ્લિક ડે પર ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમયાન લાલ કિલ્લા પર થયેલી હિંસામાં દિલ્હી પોલીસે કથિત 200 લોકોની તસવીરો જાહેર કરી છે. પોલીસે વીડિયો સ્કેન કરી અને લોકોના ફોટા બહાર પાડ્યા છે જેમાં લોકોની ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.દિલ્હી પોલીસે લાલ કિલ્લા પર પ્રદર્શન કરનાર મનિન્દર સિંહની ધરપકડ કરી હતી.

500 થી વધુ પોલીસ જવાન ઘાયલ થયા હતા

લાલ કિલ્લા પર એક પ્રદર્શનના વાયરલ થયેલા વીડિયોમાં મનિન્દર સિંહ તલવાર લહેરાવતા જોવા જોવા મલ્યો હતો 26 જાન્યુઆરીએ, હજારો વિરોધ કરનારા ખેડુતો નુકશાન કર્યુ હતું આ દરમયાન આઈટીઓ સહિત અન્ય સ્થળોએ પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણ થયું હતું. આ હિંસા દરમિયાન 500 થી વધુ પોલીસ જવાન ઘાયલ થયા હતા .વિરોધીઓએ પોલીસના અનેક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

Read Also

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!