GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

અહીં ખુલી ગયા છે રેડ લાઈટ એરિયા: નિયમો હશે વધુ કડક, કિસ કરવા પર પણ પ્રતિબંધ

કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલા લોકડાઉનમાંથી ધીમે ધીમે દુનિયા બહાર આવતી જાય છે. નેધરલેન્ડ અને થાઈલેન્ડની સરકારે પોતાને ત્યાં વેશ્યાલયો અને રેડ લાઈટ એરિયાને ખોલવાની મંજૂરી આપી દીધી છે. પણ આકરા પ્રતિબંધો સાથે. તમે રેડ લાઈટ એરિયામાં જઈ તો શકો છો, પણ કિસ કરી શકશો નહીં અને ઝડપી શ્વાસ પણ લઈ શકશો નહીં.

પહેલા કરતા વધુ કડક હશે નિયમ

બેંકોકમાં પણ રેડ લાઈટ એરિયા ત્રણ મહિના બાદ 1 જૂલાઈથી ખુલ્લી ગયા છે. થાઈલેન્ડના બાર, કારાઓકે વેન્યૂ, મસાજ પાર્લર જેવા ખુલી ગયા છે. કારણ કે, વિતેલા 37 દિવસ દિવસોથી દેશમાં કોરોનાના એક પણ લોકલ કેસ સામે આવ્યો નથી. ત્યારે હવે હજારો સેક્સ વર્કર પોતાના કામ પર પાછા આવ્યા છે.

નિયમોનું કરવુ પડશે પાલન

આ રેડ લાઈટ એરિયામાં જનારા લોકો માટે અમુક પ્રકારના પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. તેઓ પોતાના મોઢા પર માસ્ક નહીં ઉતારે, પોતાને પહેલા સારી રીતે સેનેટાઈઝ કરશે. કિસ કરવા નહીં દે અને ઝડપથી શ્વાસ પણ લઈ શકશે નહીં.

ગ્રાહકની સમગ્ર વિગતો એકઠી કરવામાં આવશે

રેડ લાઈટ એરિયામાં પહેલા ગ્રાહકોનું તાપમાન ચેક કરવામાં આવશે. જેમનું સમગ્ર એડ્રેસ, નામ, ઓળખાણ અને ફોન નંબર પણ નોટ કરવામાં આવશે. એટલુ જ નહીં, ડાંસ બારમાં જનારા લોકોએ સ્ટેઝથી બે મીટરના અંતરે રહેવુ પડશે. અંદર રહેલા લોકોથી પણ એક મીટરની અંતર જાળવવું પડશે.

READ ALSO

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!