ઉનાળામાં ઠેર-ઠેર ગરમીનો કાળો કેર વર્તાઈ છે. ત્યારે રાજ્યના અમુક શહેરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવે છે.
ત્યારે મોરબીમાં ત્રણ દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરી દેવાયો છે. મોરબી વાસિયો પણ પોતાનો અગત્યના કામ સિવાય બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.અને અસહ્ય ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણાનો સહારો લઇ રહ્યાં છે.