GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

SBIમાં આટલા પદો પર બહાર પડી ભરતી, જલ્દી કરો! અરજી કરવા હવે ફક્ત આટલા જ દિવસ બાકી

SBI

ભારતીય સ્ટેટ બેન્ક (SBI)માં આવેલા અલગ અલગ પદો પર ભરતીઓ થવા જઈ રહી છે. એસબીઆઈએ સ્પેશ્યાલિસ્ટ કેડર ઓફિસર્સ (SBI specialist cadre officer)ના વિવિધ પદો પર વેકેન્સી બહાર પાડી છે. એક વેકેન્સી માટે અરજી કરવા માટે હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે.

જો તમે ગ્રેજ્યુએટ છો, પોસ્ટ ગ્રેજ્યુએટ છો, ઇજનેરી કરી છો, એમબીએ અથવા પીજીડીએમ કર્યું છે, અથવા તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો. તો તમારી પાસે એસબીઆઈમાં નોકરી મેળવવાનો શાનદાર મોકો છે.

કયા પદો પર વેકેન્સી બહાર પાડવામાં આવશે? તેના માટે ક્યાં સુધી આવેદન કરી શખો છો તેની જાણકારી અહીં આપવામાં આવી છે. સાથે જ વિવિધ પદો માટે એસબીઆઈ દ્વારા જાહેર નોટિફિકેશન અને આવેદનના લિક્સ પણ આપવામાં આવી રહ્યા છે.  

પોસ્ટ્સની માહિતી

  • એસએમઇ ક્રેડિટ એનાલિસ્ટ – 20 પોસ્ટ્સ
  • પ્રોડક્ટ મેનેજર – 6 પોસ્ટ્સ
  • મેનેજર (ડેટા એનાલિસ્ટ) – 2 પોસ્ટ્સ
  • મેનેજર (ડિજિટલ માર્કેટિંગ) – 1 પોસ્ટ
  • ફેકલ્ટી, એસબીઆઇએલ, કોલકાતા – 3 પોસ્ટ્સ
  • વરિષ્ઠ એક્ઝિક્યુટિવ (ડિજિટલ રિલેશન્સ) – 2 પોસ્ટ્સ
  • વરિષ્ઠ એક્ઝિક્યુટિવ (એનાલિટિક્સ) – 2 પોસ્ટ્સ
  • વરિષ્ઠ એક્ઝિક્યુટિવ (ડિજિટલ માર્કેટિંગ) – 2 પોસ્ટ્સ
  • બેન્કિંગ સુપરવાઇઝરી નિષ્ણાત – 1 પોસ્ટ
  • મેનેજર (એની ટાઈમ ચેનલ) – 1 પોસ્ટ
  • ડેપ્યુટી મેનેજર (આઈએસ ઓડિટ) – 8 પોસ્ટ્સ.
  • વાઇસ પ્રેસિડેન્ટ (સ્ટ્રેસડ એસેટ્સ માર્કેટિંગ) – 1 પોસ્ટ
  • ચીફ મેનેજર (સ્પેશ્યલ સિચ્યુએશન ટીમ) – 3 પોસ્ટ્સ
  • ડેપ્યુટી મેનેજર (સ્ટ્રેસડ એસેટ્સ માર્કેટિંગ) – 3 પોસ્ટ્સ.
  • હેડ (ઉત્પાદનો, રોકાણ અને સંશોધન) – 1 પોસ્ટ
  • કેન્દ્રીય સંશોધન ટીમ (પોર્ટફોલિયો વિશ્લેષણ અને ડેટા એનાલિટિક્સ) – 1 પોસ્ટ
  • સેન્ટ્રલ રિસર્ચ ટીમ (સપોર્ટ) – 1 પોસ્ટ
  • રોકાણ અધિકારી – 9 પોસ્ટ્સ
  • પ્રોજેક્ટ ડેવલપમેન્ટ મેનેજર (ટેકનોલોજી) – 1 પોસ્ટ
  • રિલેશનશિપ મેનેજર – 48 પોસ્ટ્સ
  • રિલેશનશિપ મેનેજર (ટીમ લીડ) – 3 પોસ્ટ્સ
  • કુલ પોસ્ટ્સની સંખ્યા – 119
SBI

અરજીવની જાણકારી

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાવી આ વેકેન્સી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અજીવી પ્રક્રિયા 23 જૂન 2020થી ચાલી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 17 જુલાઈ 2020 છે.

આ ભરતી પ્રક્રિયામાં શામેલ થવા માટે સામાન્ય, આર્થિક કમજોર વર્ગ અને ઓબીસી ઉમેદવારોને 750 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે. ત્યાં જ એસસી, એસટી અને દિવ્યાંગ ઉમેદવારોએ નિઃશુલ્ક અરજી કરી શકાશે. અરજી ફીની ચુકવણી 17 જુલાઈ 2020 સુધી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા કરી શકાય છે.

Read Also

Related posts

દિલ્હીમાં કોરોનાને લાગી બ્રેક, એલજીને જિમ, હોટલ, સાપ્તાહિક બજારો ખોલવા કરાઈ રજૂઆત

Mansi Patel

સોનાના ભાવ 60 હજાર તરફ, આજે સ્પોટ માર્કેટનો ભાવ જાણશો તો કહેશો દિવાળી સુધી પહોંચી જશે

Mansi Patel

VIDEO : શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં મોતને ભેટેલા દર્દીઓને શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયેલા કોંગ્રેસના આગેવાનોની અટકાયત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!