GSTV
Home » News » રક્ષાબંધન નિમિત્તે ભાઇ માટે બનાવો આ સ્પેશિયલ મીઠાઇ, જોઇને જ મોઢામાં પાણી આવી જશે

રક્ષાબંધન નિમિત્તે ભાઇ માટે બનાવો આ સ્પેશિયલ મીઠાઇ, જોઇને જ મોઢામાં પાણી આવી જશે

રક્ષાબંધનનો તહેવારનો છે. ત્યારે દરેક બહેન આ દિવસને ખાસ બનાવવા ઈચ્છતી હોય છે. તો ચાલો આ રક્ષાબંધનને ખાસ અને મીઠી મીઠી બનાવવા માટે શીખી લો કોકોનટ લડ્ડુ બનાવવાની રીત.

સામગ્રી

150 ગ્રામ નાળિયેરનો પાવડર

200 ગ્રામ મિલ્ક મેડ

1 કપ ગાયના દૂધની મલાઈ

અડધો કપ દૂધ

એલચી પાવડર

5 ચમચી મિલ્ક પાવડર

કેસર

250 ગ્રામ સારકનો પાવડર

પિસ્તાની કતરણ

1 ચમચી મિલ્કમેડ

દૂધનો મસાલો એક ચમચી

રીત

સૌથી પહેલા નાળિયેરનો પાવડર, મિલ્ક મેડ, મિલ્ક પાવડર અને એલચી પાવડરને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ માઈક્રોવેવમાં 5થી 7 મિનિટ સુધી તેને ગરમ કરો. હવે સાકરનો પાવડર, પિસ્તા, 1 ચમચી મિલ્કમેડ અને દૂધના મસાલાને એક બાઉલમાં મિક્સ કરો. 

નાળિયેરના મિશ્રણને 10થી 15 મિનિટ સુધી બહાર રાખો અને ઠંડુ થવા દો. ત્યારબાદ તેમાં સાકરના પાવડરવાળું મિશ્રણ ઉમેરી બરાબર હલાવી તેના લાડૂ બનાવી લો. આ લાડૂને ડ્રાઈફ્રૂટના પાવડરથી અથવા તો કોકનટ પાવડરથી ડેકોરેટ કરો.

Read Also

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!