GSTV
Home » News » ઉનાળાની ગરમીમાં ટ્રાય કરો યમી-યમી દહીંનો આઈસ્ક્રીમ

ઉનાળાની ગરમીમાં ટ્રાય કરો યમી-યમી દહીંનો આઈસ્ક્રીમ

ઉનાળાની શરૂઆત થતા જ લોકો ઠંડાપીણાટ્રાય કરે છે.ત્યારે ઘરે નીતનવા આઈસક્રીમ ટ્રાય કરે છે.ત્યારે આજે અમે તમને શીખવીશું દહીંનો આઈસ્ક્રીમ

દહીંનો આઈસ્ક્રીમ બનાવવાની સામગ્રી

1 કપ દહીં

1/2 કપ ખાંડ

4 ટીપા વેનીલા એસેન્સ

20 નંગ કાજુ

૮ બિસ્કીટ

બનાવવાની રીત :

સૌ પ્રથમ દહીં અને ખાંડને મિક્સ કરી મિક્સરમાં ચર્ન કરો.

ત્યારબાદ ખાંડ ઓગળે નહી ત્યાં સુધી ફેંટતા રહો.

ત્યારબાદ હવે ક્રીમ અને વેનીલા એસેન્સ નાખીને ફરી એકવાર બધી વસ્તુઓના મિક્સના થાય ત્યાં સુધી ફેંટતા રહો.

મિશ્રણમાં કાપેલા કાજુના ટુકડા નાખી મિક્સ કરો.

કોઇ એર ટાઇટ કન્ટેનરમાં બિસ્કિટના ટૂકડાં નાંખો. તેની ઉપર તૈયાર કરેલું મિશ્રણ નાંખો અને બચેલા બિસ્કિટના ટૂકડાં નાંખી આઇસક્રીમને ફ્રીઝરમાં જામવા માટે મૂકી દો.

5-6 કલાકમાં તમારો આ આઇસક્રીમ જામીને તૈયાર થઇ જશે. આઇસક્રીમના કન્ટેનરને ફ્રીઝરમાંથી કાઢી આઇસક્રીમને તમને ભાવતા શરબતથી ગાર્નિશ કરી પીરસો.

તો તૈયાર છે દહીંનો આઈસ્ક્રીમ

 

 નોંધ : આ આઇસ્ક્રીમમાં તમે મનપસંદ ડ્રાયફ્રુટ્સ નાંખી શકો છો અથવા કોઇ ફળના ટૂકડાં કરી મિશ્રણમાં નાંખી શકો છો જેમ કે, સફરજન, પપૈયું, અનાનસ, ચીકુ વગેરે.

 

Related posts

માત્ર અડધા જ કલાકમાં ઘરે જ બનાવો મુંબઈનો પત્તરિયો હલવો, મહેમાનો આગળ પડી જશે વટ

NIsha Patel

Diwali 2019- દિવાળી પહેલાં ઘરે લઈ આવો કોડી, શ્રીયંત્ર સહિત આ 7 ચીજો, ક્યારેય નહિ થાય ધનની કમી

Mansi Patel

Pushya Nakshatra 2019: ખરીદીનું મહામુહૂર્ત પુષ્યનક્ષત્ર, આ વસ્તુ ખરીદવાથી થશે લાભ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!