GSTV

આવતીકાલથી શરૂ થશે Realme ની સેલ, આ વસ્તુ પર મળશે 60 ટકા છૂટ અને બેસ્ટ ડીલ ઓફર્સ

Last Updated on August 24, 2020 by pratik shah

Realme એ હાલમાં જ Realme યૂથ ડેજ સેલની જાહેરાત કરી હતી. આ સેલની શરૂઆત કાલે એટલે કે 24 ઓગષ્ટથી થઈ રહી છે. જે 28 ઓગષ્ટ સુધી ચાલુ રહેશે. સેલ દરમિયાન કંપની સ્માર્ટફોન્સ, એક્સેસરીઝ અને વિયરેબલ્સ પર 60 ટકા સુધીની છૂટ આપશે. કંપનીની સત્તાવાર વેબસાઈટ પર ડેડિકેટેડ માઈક્રોસોફ્ટ પણ લાઈવ કરી દીધુ છે. કંપનીએ પણ જાણકારી આપી છે કે, સેલના દિવસોમાં દરેક દિવસે બપોરે 12 વાગ્યે ફ્લેશ ડીલ્સ પણ ગ્રાહકોને આપવામાં આવશે.

સેલમાં મળનાર ઓફર્સ

સેલમાં મળનાર ઓફર્સની વાત કરીએ તો ગ્રાહક Realme 6 ને 13,999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં Realme Xને 15,999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં Realme X2 Pro ને 26,999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં અને Realme X50 Pro ને 36,999 રૂપિયાની શરૂઆતી કિંમતમાં ખરીદી શકશે. આ રીતે જ Realme ની યૂથ ડેઝ સેલમાં Realme Buds Wireless 1,599 રૂપિયામાં અને Realme 30W Dart Charge 10000mAh પાવર બેન્ક 1,899 રૂપિયામા ઉપલબ્ધ હશે.

આ છે બેસ્ટ ઓફર

ગ્રાહક સેલ દરમિયાન Realme backpack ને 1,499 રૂપિયામા, Realme Band ને 1,299 રૂપિયામાં અને Realme Watch ને 3,499 રૂપિયામાં ખરીદી શકશે. કેટલાક બીદા ઓડિયો ડિવાઈસેજની વાત કરીએ તો ગ્રાહક Realme Buds Air ને 3,899 રૂપિયા અને Realme Buds Air Neo ને 2,499 રૂપિયામં ખરીદી શકશે.

READ ALSO

Related posts

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

એન્ડ્રોઇડ યુઝર્સ માટે આવ્યા ખુશખબર : ગૂગલે કરી નવા ફીચર અંગે જાહેરાત, ટૂંક સમયમાં જ લોન્ચ કરશે આ સુવિધા

Zainul Ansari

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારનો સૌથી મોટો નિર્ણય, રાજ્યના વિવિધ જીલ્લાઓના 14 જજોની કરી બદલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!