રિયલમીએ સી સીરીઝ હેઠળ પોતાના નવા સ્માર્ટફોન REALME C20ને લોંચ કર્યો છે. હાલ તેને વિયતનામમાં લોંચ કરાયો છે. આ ફોન મીડિયાટેક હીલીયો G35 પ્રોસેસર અને 5000 mAHની બોટરા આપવામાં આવી છે. ફોનમાં સિંગલ રિયર ફ્રન્ટ કેમેરો છે.
REALME C20ની કિંમત
REALME C20ને વિયતનામમાં VND(વિયતનામી દોંગ)2,49,000 એટલે કે લગભગ 7,800 રૂપિયામાં લોંચ કરાયો છે. આ ફોન બ્લૂ અને ગ્રે કલર વેરિયન્ટમાં મળશે. રિયલમી સી20ની ગ્લોબલ માર્કેટમાં ઉપલબ્ધતાને લઈને હાલ કોઈ માહિતી મળી નથી.

REALME C20ના સ્પેશિફિકેશન
REALME C20એક એન્ટ્રી લેવલ સ્માર્ટફોન છે. જેમાં એન્ડ્રોઈડ 10 આધારીત realme UI આપાયું છે. તેમજ તેમાં 6.5 ની HD+આઈપીએસ ડીસ્પ્લે છે. જેનનું રીઝોલ્યૂશન 720×1600 પિકસલ છે. ફોનમાં મીડિયાટેક હીલીયો G35પ્રોસેસર, 2 જીબી રેમ અને 32 જીબીની સ્ટોરેજ છે. જેમાં મેમરી કાર્ડની મદદથી 256 જીબી સુઘી વધારી શકાય છે.
તો રિયલમીએ હાલમાં જ ભારતમાં REALME C12 સ્માર્ટફોનને 4 જીબી રેમ સાથે 64 જીબી સ્ટોરેજ સાથે લોંચ કર્યો હતો.અગાઉ, રીઅલમે સી 12 32 જીબી રેમ સાથે 32 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં હતું. અમને જણાવી દઈએ કે રિયલમે સી 12 ને ગયા વર્ષે ઓગસ્ટમાં વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે અને 6000 એમએએચ બેટરી સાથે 8,999 રૂપિયાના ભાવે લોન્ચ કરવામાં આવ્યો હતો.
READ ALSO
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી
- વડાલીના અનુસૂચિત સમાજનો વરઘોડો તો નીકળ્યો પણ પોલીસ બંદોબસ્ત સાથે, પણ કેમ?
- સરકારી નોકરી: જૂનિયર એન્જિનીયર અને ટેકનિકલ ઓફિસર સહિતની કેટલીય જગ્યાઓ માટે આવી ભરતી, 537 જગ્યાઓ છે ખાલી