GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

4 કેમેરા વાળા ફોન પર મળી રહ્યો છે 7000નો ફાયદો, Paytm પણ આપી રહ્યું છે ખાસ ઓફર

Realmeનો પોપ્યુલર ફોન Realme 5 Pro આજે સેલ શરૂ કરવામાં આવ્યો છે. આ સેલ બપોર પછી કંપનીના ઓફિશિયલ વેબસાઈટની સાથે-સાથે ફ્લિપકાર્ટ પર શરૂ થશે. આ ફોનની ખાસ તેનો 48 મેગાપિક્સલ ક્વાડ કેમેરા સેટઅપ છે. આ ફોનની ખરીદી પર ગ્રાહક ઓફર્સનો ફાયદો ઉઠાવી શકશે, તેની ઓફર અને ફીચર્સ શું છે. જાણીએ…જો ગ્રાહક આ ફોનને રિયલમી.કોમ પરથી ખરીદે છે તો તેમને mobikwikની તરફથી સુપર કેશ આપવામાં આવશે. એ ઉપરાંત 7 હજાર રૂપિયાનું Jio Benefit અને Paytm First ઓફર પણ સામેલ છે.

બીજી બાજુ ફ્લિપકાર્ટ ખરીદવા પર ગ્રાહક નો-કોસ્ટ EMI અને કંપ્લીટ મોબાઈલ પ્રોટેક્શન ઓફરનો પણ ફાયદો મળી શકશે. HDFCને ટ્રાંજેક્શન કરવા પર તમને 750 રૂપિયાની છૂટ મળશે ત્યારે EMI ટ્રાંજેક્શન પર 250 રૂપિયાની છૂટ આપવામાં આવશે.
રિયલમી 5 પ્રોના ફીચર્સ
Realme 5 Proમાં 6.3 ઈંચનું FHD+ડ્યૂડ્રોપ ફુલ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવશે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 712 પ્રોસેસર આપવામાં આવ્યું છે.


Realme 5 Pro રિયરમાં ચાર કેમેરા આપવામાં આવ્યા છે. ફોનના બેકમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા સાથે 8 મેગાપિક્સલનું અલ્ટ્રા-વાઈડ લેન્સ, 2 મેગાપિક્સલનો પોટ્રેટ લેન્સ અને 2 મેગાપિક્સલનો અલ્ટ્રા મેક્રો લેન્સ આપવામાં આવશે. સેલ્ફી માટે ફોનના ફ્રંટમાં 16 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે ફોનમાં 4,035 mAh બેટરી આપવામાં આવી છે. રિયલમી 5 પ્રોની શરૂઆતની કિંમત 13,999 રૂપિયા છે, જોકે તેની 4GB + 64GB વેરિએન્ટની છે. ત્યારે 6GB રેમ અને 64GB વેરિએન્ટની કિંમત 14,999 રૂપિયા છે.

Read Also

Related posts

રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ: પાયલટની ઘરવાપસી છતાં કોંગ્રેસ હાઇકમાન્ડની દરિયાદિલીથી ડઝનબંધ ધારાસભ્યો નારાજ

pratik shah

તારા પતિને કોરોના થયો છે મારી ફોર વ્હીલ પર થૂંક્યો કેમ ? કહી માતા-પુત્રએ આધેડ મહિલાને માર્યો ઢોર માર

Bansari

જન્માષ્ટમીમાં આજે શું શું રહેશે બંધ? તમામ મંદિરોમાં સાદગીપૂર્ણ ઉજવણી, લોકમેળા મોકુફ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!