GSTV
Astrology Life Trending

30 સપ્ટેમ્બર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે માતા લક્ષ્મીજીની કૃપા, આકસ્મિક લાભના યોગ

મેષ : આપના કામમાં રૂકાવટ- વિલંબ જણાય, કૌટુંબિક- પારિવારિક પ્રશ્ને આપના ચિંતા- ઉચાટ- ખર્ચમાં વધારો થાય. કામમાં મન લાગે નહીં.

વૃષભ : આપના કામમાં અન્યનો સાથ- સહકાર મળતા આનંદ જણાય, સંસ્થાકીય કામકાજ અંગે, જાહેર ક્ષેત્રના કામ અંગે વ્યસ્તતા રહે.

મિથુન : આપના કામકાજ અંગેની દોડધામ- શ્રમમાં વધારો થાય, નોકરી- ધંધામાં હરિફ વર્ગ- ઇર્ષ્યા કરનાર આપને મુશ્કેલીમાં મુકે

કર્ક : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. કામનો ઉકેલ આવવાથી આપને રાહત જણાય. હર્ષ-લાભ રહે.

સિંહ : જમીન- મકાન- વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં ઘર- પરિવારની ચિંતાના લીધે આપને રાહત જણાય, હર્ષલાભ રહે.

કન્યા : અડોશ પડોશના કામ અંગે વ્યસ્તતા રહે, દેશ- પરદેશના કામમાં સાનુકૂળતા મળી રહે, કામનો ઉકેલ આવતા રાહત રહે.

તુલા : નોકરી- ધંધાના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય.

વૃશ્ચિક : અગત્યના કામકાજ અંગેની મિલન- મુલાકાત થઈ શકે ઇચ્છિત વ્યક્તિની મુલાકાતથી આનંદ જણાય. કામમાં સાનુકૂળતા રહે.

ધન : કોર્ટ કચેરીના કામમા આપે ધીરજ અને શાંતિ રાખવા આપના ધાર્યા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ ઉદ્વેગ રહે.

મકર : આપના કામમાં સાનુકૂળતા સફળતા મળી રહે. સંતાનના પ્રશ્નમાં આપની ચિંતા- પરેશાની દૂર થાય ધર્મકાર્ય થાય.

કુંભ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

મીન : આપના રૂકાવટ વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીમે ધીમે ઉકેલ આવતો જાય. મિલન મુલાકાતથી આનંદ રહે.

READ ALSO

Related posts

બજારમાં સતત પાંચા દિવસે તેજી: સેન્સેક્સ સાથે નિફ્ટી ઓલટાઇમ હાઇ સપાટીએ

Padma Patel

BCCI નવી પસંદગી સમિતિ/ આ અનુભવી ખેલાડીઓએ કરી અરજી

Padma Patel

શું પાટણ અને મહેસાણામાં ફરી બાજી પલટાશે?  ભાજપને ખોવાયેલી જમીન પાછી મળવાની આશા

HARSHAD PATEL
GSTV