GSTV
Life Religion Trending

પંચાંગ તા.24-11-2022, ગુરુવાર: આજે માગશર સુદ એકમ, જાણો આજના ચોઘડિયા અને શુભ મુહૂર્ત

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૩ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૫ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૫૨ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૮ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૪૭ મિ. (સુ) ૭ ક. ૪૪ મિ. (મું) ૭ ક. ૪૦ મિ.

જન્મરાશિ : વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે.

નક્ષત્ર : અનુરાધા ૧૯ ક. ૩૮ મિ. સુધી પછી જયેષ્ઠા નક્ષત્ર આવશે.

  • જયેષ્ઠા નક્ષત્રની શાંતિવિધિ કરાવવી.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃશ્ચિક, મંગળ-વૃષભ (વ.), બુધ-વૃશ્ચિક, ગુરૂ-મીન, શુક્ર-વૃશ્ચિક, શનિ(વ.)-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-વૃશ્ચિક

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-મકર રાહુકાળ ૧૩:૩૦ થી ૧૫:૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ શાકે : ૧૯૪૪ શુભકૃત / જૈનવીર સંવત : ૨૫૪૯

દક્ષિણાયન હેમંત ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : માગશીર્ષ / ૩ / વ્રજ માસ : માગશીર્ષ

માસ-તિથિ-વાર : માગશર સુદ એકમ

  • માગશર માસ પ્રારંભ
  • માર્તંડ ભૈરવ ષડરાત્રોસ્વ પ્રારંભ
  • ગુરુ તેગ બહાદુર શહીદ દિન

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ / રવિઉલઆખર માસનો ૨૯મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ / તીર માસનો ૧૨મો રોજ મોહોર

READ ALSO

Related posts

GUJARAT ELECTION / ગુજરાતમાં પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો પર આજે મતદાન, પીએમ મોદીએ ટ્વિટ કરી યુવાનોને કહી ખાસ વાત

Kaushal Pancholi

ડીફોલ્ટર્સને પણ કંપની પરનું નિયંત્રણ ગુમાવી દેવાનો ભય રહે છે : આઈબીસી

Padma Patel

GUJARAT ELECTION / શું તમે જાણો છો? મતદાન માટે ભારતમાં કઈ બેઠક પર થયો હતો પ્રથમવાર EVMનો ઉપયોગ

Kaushal Pancholi
GSTV