GSTV
Life Religion Trending

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

ક્ષયતિથિ

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૧ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૦ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૧ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૧ મિ. (સુ) ૭ ક. ૨૦ મિ. (મું) ૭ ક. ૧૯ મિ.

જન્મરાશિ :- કુંભ (ગ,શ,ષ,સ) રાશિ આવે.

નક્ષત્ર :- શતભિષા ૧૮ ક. ૧૭ મિ. સુધી પછી પુર્વાભાદ્રપદ નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ :- સૂર્ય- કન્યા, મંગળ- વૃષભ, બુધ- કન્યા, ગુરૂ- મીન, શુક્ર- કન્યા, શનિ (વ)- મકર, રાહુ- મેષ, કેતુ- તુલા, ચંદ્ર- કુંભ

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૮ પ્રમાદી શાકે : ૧૯૪૪ શુભકૃત / જૈનવીર સંવત : ૨૫૪૮ દક્ષિણાયન શરદ ઋતુ /રાષ્ટ્રીય દિનાંક : અશ્વિની / ૧૫ / વ્રજ માસ : અશ્વિની

માસ-તિથિ-વાર :- આસો સુદ-બારસ

  • ત્રયોદશી ક્ષયતિથિ

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ રબિઉલ અવ્વલ માસનો ૧૦મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ અરદીબહેશ્ત માસનો ૨૩મો રોજ દએપદીન

READ ALSO

Related posts

ડિસેમ્બરમાં ગ્રહોના પરિવર્તનથી આ 4 રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે

Kaushal Pancholi

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi

ચીનથી બ્રાઝિલ અને જાપાનમાં ઝડપથી ફેલાતા કોરોનાના કેસ, ઘણા શહેરોમાં લોકડાઉન!

Padma Patel
GSTV