GSTV
Home » News » બેંગ્લોરની જીત બાદ પણ કોહલીને આ કારણે ફટકારવામાં આવ્યો 12 લાખનો દંડ

બેંગ્લોરની જીત બાદ પણ કોહલીને આ કારણે ફટકારવામાં આવ્યો 12 લાખનો દંડ

આઈપીએલની વર્તમાન સિઝનમાં વિરાટ કોહલીની ટીમ બેંગ્લોર રોયલ ચેલન્જર્સને પહેલી જીત મળી છે.

લગાતાર 6 હાર બાદ ગઈકાલે મોહાલીમાં પંજાબ કિંગ્સ ઈલેવન સામે બેંગ્લોરનો વિજય થયો હતો. જોકે સ્લો ઓવર રેટ બદલ કોહલીને 12 લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે.

સ્લો ઓવર રેટ બદલ આ પહેલા રાજસ્થાન રોયલ્સના કેપ્ટન અજિંક્ય રહાણે અને મુંબઈના કેપ્ટન રોહિત શર્માને પણ દંડ થયેલો છે.

rcb vs kkr

ગઈકાલે, શનિવારે મળેલી જીત બાદ કોહલીએ કહ્યુ હતુ કે, અત્યાર સુધી ટીમે નિરાશાજનક પ્રદર્શન કર્યુ છે પણ હવે ટીમના ખેલાડીઓ સારુ પ્રદર્શન કરવા આતુર છે.મેચ જિત્યા પછી ઈન્ટરવ્યૂ આપવાનુ સારુ લાગી રહ્યુ છે.પાછલી કેટલીક મેચોમાં નસીબ પણ અમારી સાથે નહોતુ.

Read Also

Related posts

કૌભાંડો માટે જાણીતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વધુ એક ષડયંત્ર સામે આવ્યું

Nilesh Jethva

ગણતંત્ર દિવસ: વીરતા ચંદ્રકમાં જમ્મુ કાશ્મીર પોલીસ સૌથી મોખરે, જાણો ગુજરાતના ક્યા જાંબાજ પોલીસને મળ્યા પુરસ્કાર

Pravin Makwana

જબલપુર-સોમનાથ ટ્રેનમાં કિન્નરોએ પરપ્રાંતિય મુસાફરોને માર મારી રોકડ રકમની છીનવી લીધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!