RBI સિસ્ટમમાં નાખશે 35 હજાર કરોડ રૂપિયા, તમને થશે આ ફાયદો

Reserve Bank of India

The Reserve Bank of India (RBI) will put an estimated Rs 35,000 crore (500 million dollars) to increase liquidity in the system. These cash banks will be deployed for foreign exchange management for three years. આ જોગવાઈ હેઠળ બેંક સ્વેપ સમયગાળાના આખરમાં RBIને અમેરીકી ડૉલર વેચી શકશે. આરબીઆઈએ નિવેદનમાં કહ્યું કે લાંબા સમયગાળા માટે રોકડ તરલતા વધારવાની યોજના હેઠળ આ પગલું ઉઠાવાઈ રહ્યું છે.

બોલી હેઠળ ડૉલર વિનિમયની સુવિધા 26 માર્ચે ખોલવામાં આવશે. પ્રક્રિયામાં ભાગ લેવા સહભાગી પ્રીમિયમ તરીકે બોલી લગાવાશે, જે તેમને આરબીઆઈને ચૂકવણી કરવી પડશે. જેના માટે ન્યૂનત્તમ બોલીનું કદ 2.50 કરોડ ડૉલર એટલેકે લગભગ 175 કરોડ રૂપિયાનું હશે, જે 1 મિલિયન ડૉલર (7 કરોડ રૂપિયા)ના ગુણાંકમાં હશે.

world's largest gold holders

તમને થશે આ ફાયદો

આરબીઆઈ તરફથી આ પૈસા બેન્કિંગ સિસ્ટમમાં નાખવાથી બેંકોને ઘણી રાહત મળશે. તો બેંકોને મળેલી આ રાહતનો ફાયદો સામાન્ય લોકોને પણ થશે. આ પૈસા સિસ્ટમમાં આવવાથી બેંક સરળતાથી નાના ઉદ્યોગો અને સામાન્ય લોકોને લોન આપી શકશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter