GSTV
Gujarat Government Advertisement

સામાન્ય માણસને મોટી રાહત, EMI ચૂકવણીને આ કારણે 2 વર્ષ સુધી લંબાવી શકે છે મોદી સરકાર

SBI

Last Updated on September 5, 2020 by pratik shah

કોરોના વાયરસ મહામારીને કારણે લોન મોરેટોરિયમ મામલે દાખલ કરાયેલી અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, લોન મોરેટોરિયમને બે વર્ષ સુધી લંબાવી શકાય છે. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, લોન મોરેટોરિયમની સમય મર્યાદાને બે વર્ષ સુધી લંબાવી શકાય છે.

મેહતાએ કોર્ટ પાસેથી સમય માગ્યો

અમે એવા સેક્ટરની ઓળખ કરી રહ્યા છે જેમને મહામારીને કરાણે નુકસાન થયું છે અને તેમને રાહત આપવામાં આવી શકે.
વ્યાજ પર વ્યાજ મામલે તુષાર મેહતાએ કોર્ટ પાસેથી સમય માગ્યો છે. મેહતાએ જણાવ્યું કે, કેન્દ્રના અધિકારીઓ, બેંક એસોસિએશનો અને આરબીઆઈની વચ્ચે બેઠક કરીને આ મામલે ઉકેલ લાવી શકાય છે.

ત્રણ વખત સુનાવણી ટળી

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, પહેલા જ આ મામલે ત્રણ વખત સુનાવણી ટળી છે હવે વધુ વિલંબ કરી શકાય નહીં. હવે આ મામલે બુધવારે સુનાવણી થશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!