GSTV
NIB

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપ્યો મોટો ઝટકો, મોનિટરી પોલિસીમાં વ્યાજદરમાં 50 બેઝિસ પોઈન્ટ્સનો કર્યો વધારો

ભારત સહિત વિશ્વભરમાં મોંઘવારીને ડામવા માટે અમેરિકા બાદ હવે ભારતની સેન્ટ્રલ બેંક પણ આકરા પાણીએ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે જાહેર થયેલ મોનિટરી પોલિસીમાં વ્યાજદરમાં 50 bps (50 બેઝિસ પોઈન્ટ્સ) નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ આરબીઆઈના બેન્ચમાર્ક વ્યાજ દર 5.9 ટકા થયા છે.RBI MPCના 6 સભ્યોમાંથી 5 સભ્યોએ વ્યાજદરમાં 0.50 % વધારવાનો મત આપ્યો હતો. આ સાથે મોનિટરી પોલિસીનું સ્ટેન્ડ આરબીઆઈએ એકોમોડેશનથી પાછું ખેંચવાનું વલણ યથાવત રાખ્યું છે. SDF 5.65% અને MSF 6.15% કરવામાં આવે છે તેમ ગવર્નરે ઉમેર્યું હતું.

Related posts

કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોરે ગાંધીનગરમાં ચૂંટણી પંચ સમક્ષ કરી ફરીયાદ, કલોલ પોલીસ પર કર્યા છે ગંભીર આરોપ

pratikshah

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, જંગી સભાઓ ગજવશે

pratikshah

પ્રચારનો સુપ સન્ડે! PM મોદી, કેજરીવાલ અને ખડગેની તાબડતોડ રેલીઓ

pratikshah
GSTV