નોકરી: RBIમાં નોકરી કરવાનો ઉત્તમ અવસર ઝડપી લો, આ તારીખ સુધીમાં કરો અરજી

Last Updated on August 31, 2020 by pratik shah સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા યુવાઓ માટે બેંકમાં અરજી કરવાનો સોનેરી તક આવી છે. ભારતીય રિઝર્વ બેંકમાં એકાઉન્ટ સ્પેશલિસ્ટ સહિત કુલ 39 પદો ઉપર ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે. આ પદો ઉપર ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ વધારીને 5 સપ્ટેમ્બર … Continue reading નોકરી: RBIમાં નોકરી કરવાનો ઉત્તમ અવસર ઝડપી લો, આ તારીખ સુધીમાં કરો અરજી