GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

ઓનલાઇન ટ્રાન્જેક્શનમાં આરબીઆઈએ જાહેર કરી મોટી રાહત, બેન્કોએ ચૂકવવી પડશે પેનલ્ટી

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દરમિયાન ગ્રાહકોને પડી રહેલી સમસ્યાઓના સમાધાન માટે એક ટાઇમફ્રેમ અને વળતર સિસ્ટમની જાહેરાત કરી છે. ઘણી વખત ગ્રાહકો જયારે ઓનલાઇન પેમેન્ટ અથવા ફંડ ટ્રાન્સફર કરે છે ત્યારે તે રકમ તેના ખાતામાંથી કાપી જાય છે પણ રકમ જમા કરનારાના ખાતામાં પ્રાપ્ત નથી થતી. હવે નવી ગાઈડ લાઈન મુજબ જો કપાયેલ નાણાં નિશ્ચિત સમયગાળામાં સબંધિત ખાતામાં ક્રેડિટ ના થાય તો બેન્ક રૂ.100 પ્રતિ દિવસના હિસાબે પેનલ્ટી ચુકવશે.  માનવામાં આવી રહ્યું છે કે પગલાંનો ફાયદો યુપીઆઈ, ઈ-વોલેટ, એટીએમ ટ્રાન્જેક્શન, IMPS ટ્રાન્સફર અને અન્ય પેમેંટ સિસ્ટમનો ઉપયોગ કરનારા અલગ અલગ ગ્રાહકોને મળશે. આરબીઆઇ તરફથી એક નોટિફિકેશન જારી કરીને નિષ્ફળ રહેલ બેન્ક ટ્રાન્જેક્શન માટે ટાઈમલાઈન અને સબંધિત વળતરની જાહેરાત કરવામાં આવી હતી. આરબીઆઇએ કહ્યું હતું કે તેનાથી ગ્રાહકોનો વિશ્વાસ વધશે.

READ ALSO

Related posts

અમદાવાદ: માણેકચોકનું સોના-ચાંદી બજાર થયું ઓપન, ધરમનો કાંટો પણ ગ્રાહકો વિના સૂમસામ

pratik shah

દેશમાં અહીં બની ગઈ છે કોરોના ટેસ્ટની ખાસ કીટ, મિનીટોમાં આપી દેશે રિઝલ્ટ

Pravin Makwana

હિંમતનગરમાં જીવલેણ વાયરસનાં વધુ ત્રણ કેસ નોંધાયા, ચેપગ્રસ્તોની સંખ્યા 119ને પાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!