GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

આ ચાર બેન્કોને RBIએ ફટકાર્યો 5.45 કરોડ રૂપિયાનો દંડ,આ છે કારણ

rbi

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારત કો-ઓપરેટિવ બેંક પર 60 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રિઝર્વ બેંકે કહ્યું કે ભારત કો-ઓપરેટિવ બેંકે આવક માન્યતા, સંપત્તિના વર્ગીકરણ અને છેતરપિંડી અંગેના નિયમોનું પાલન કર્યું નથી.Income Recognition and Asset Classification Norms and Fraud (IRAC)નાં કિસ્સામાં માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ આ દંડ લગાવવામાં આવ્યો છે.

નિયમોનું પાલન ન કરનારી આ બેન્કોને ફટકાર્યો દંડ

આ ઉપરાંત RBIએ સિટીબેંક પર ચાર કરોડનો દંડ પણ ફટકાર્યો છે. આ દંડ કરજધારકો દ્વારા ક્રેડિટ સુવિધા કેસમાં પ્રમાણપત્ર મેળવવામાં સંબંધિત છે.આરબીઆઈએ કહ્યું કે સિટીબેન્કે ક્રેડિટ સુવિધાનો લાભ મેળવનારા ગ્રાહકો પાસેથી ઘોષણા પ્રાપ્ત નહીં કરવા, નોન ફંડ ફેસિલિટીનું પાલન ન કરવા બદલ આ દંડ ફટકાર્યો છે.

કેન્દ્રીય બેંક દ્વારા જુદા જુદા કેસોમાં નિયમોની અવગણના કરવાને કારણે બેંક ઓફ ઇન્ડિયા પર 5 કરોડ, કર્ણાટકા બેંક ઉપર 1.2 કરોડ, સારસ્વત સહકારી બેંક પર 30 લાખ, TJSB સહકારી બેંક પર 45 લાખ અને નગર અર્બન કો-ઓપરેટિવ બેંકને પણ 40 લાખનો દંડ ફટકાર્યો છે.આ અગાઉ 29 જાન્યુઆરીએ આરબીઆઈએ KYCના નિયમોને લઇને HDFC બેંકને પણ એક કરોડનો દંડ ફટકાર્યો હતો.

Read Also

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!