GSTV
Home » News » RBIનો નવો નિયમ, હવે બેન્ક રોજે તમારા ખાતામાં 100 રૂપિયા જમા કરાવશે

RBIનો નવો નિયમ, હવે બેન્ક રોજે તમારા ખાતામાં 100 રૂપિયા જમા કરાવશે

આજે પણ બેન્ક ગ્રાહકોને ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. બેન્કો દ્વારા સતત કરવામાં આવેલા પ્રયાસો છતા ગ્રાહકોની સામે કોઈને કોઈ સમસ્યાઓ આવી જ જાય છે. ઘણીવાર અમારી ઓનલાઈન ટ્રાંજેક્શન પણ ફેલ થઈ જાય છે. એટલા માટે હવે ભારતીય રિઝર્વ બેન્કે ગ્રાહકોને સારી સુવિધાઓને ધ્યાનમાં રાખતા એક નવો નિયમ બનાવ્યો છે. જો તમારૂ ઓનલાઈન લેવડ-દેવડ કોઈ કારણે ફેલ થઈ જાય છે. આથી RBIએ ગ્રાહકોને સારી સુવિધાઓને ધ્યાનમાં રાખતા એક નવો નિયમ બનાવ્યો છે. જો તમારૂ ઓનલાઈન લેવડ-દેવડ કોઈ કારણસર ફેલ થઈ જાય છે અને એક દિવસમાં પૈસા પાછા નહીં મળે તો આ નિયમ વિશે જાણવુ તમારા માટે જરૂરી છે.

RBI

આરબીઆઈએ એક સર્કુલર જાહેર કરી કહ્યું છે કે ઓનલાઈન લેવડ-દેવડ ફેલ થઈ ગયા બાદ જો ગ્રાહકોને એક દિવસની અંદર પૈસા પાછા નથી મળતા તો બેંક અને ડિજિટલ વોલિટ્સને ગ્રાહકોને પ્રતિદિન 100 રૂપિયાની પેનલ્ટી આપવી પડશે.

આ નિયમ યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ(UPI), IMPS, ઈ- વોલિટ્સ, કાર્ડ-ટૂ-કાર્ડ પેમેન્ટ અને નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ પર લાગૂ થશે.

માત્ર ડિજિટલ જ નહીં, નોન-ડિઝિટલ લેવડ-દેવડ માટે પણ કેન્દ્રીય બેન્કે ટાઈમલાઈન નક્કી કરી છે. ઓનલાઈન પેમેન્ટ્સ, એટીએમ અને માઈક્રો એટીએમમાં ફેલ લેવડ-દેવડ માટે ખાતામાં પૈસા પહોંચવા માટે પાંચ દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો હતો.

આરબીઆઈના સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું કે નાણાંકીય વળતરની વાત હોય તો ગ્રાહકના ખાતામાં ઝડપથી પૈસા પહોંચાડવામાં આવે અને ફરિયાદ દાખલ કરાવવાની રાહ નહીં જોવામાં આવે.

READ ALSO

Related posts

ભારતના ખેલાડીઓએ ક-મને પણ આ ટુર્નામેન્ટ રમવા જવું પડશે પાકિસ્તાન, ખેલાડીઓ નથી જવા રાજી

Arohi

ભયાનક અજગરે જ્યારે જકડી લીધી ગરદન તો ભારે મહેનત બાદ આવી રીતે બચ્યો જીવ, જુઓ VIDEO

Mansi Patel

એક વાઘણ માટે લડી પડ્યા બે વાઘ… લવ ટ્રાયંગલમાં આવ્યો રસપ્રદ ટ્વીસ્ટ, જુઓ VIDEO

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!