GSTV
Home » News » રવિશંકર પ્રસાદનો રાહુલ ગાંધીને સવાલ, ‘10 વર્ષમાં 55 લાખથી 9 કરોડ રૂપિયાના માલિક કેવી રીતે બની ગયા ?’

રવિશંકર પ્રસાદનો રાહુલ ગાંધીને સવાલ, ‘10 વર્ષમાં 55 લાખથી 9 કરોડ રૂપિયાના માલિક કેવી રીતે બની ગયા ?’

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર તેમની આવકને લઈને નિશાન સાધી સવાલ ઉઠાવ્યા. તેમણે સવાલ કર્યો કે રાહુલ ગાંધીને સાંસદ તરીકે જે વેતન મળે છે તે તેમની આવકનો સ્ત્રોત છે. તો 10 વર્ષમાં તેઓ 55 લાખથી 9 કરોડ રૂપિયાના માલિક કેવી રીતે બની ગયા.

રવિશંકરે રાહુલ ગાંધીના ઉમેદવારી પત્રમાં અપાયેલા શપથપત્રને આધાર બનાવીને કહ્યું કે 2004માં તેમની સંપત્તિ 55 લાખ 38 હજાર 123 રૂપિયા હતી. 2009માં તેમની સંપત્તી બે કરોડ અને 2014માં 9 કરોડ કેવી રીતે થઈ ગઈ. રવિશંકર પ્રસાદે કહ્યું કે અમે એ જાણવા ઈચ્છીએ છીએ કે રાહુલ ગાંધીની 55 લાખ રૂપિયાથી 9 કરોડ રૂપિયા કેવી રીતે વધી.

READ ALSO

Related posts

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભો લોકોને મળી રહે માટે નાયબ મુખ્યમંત્રીએ આરોગ્ય કર્મીઓને આહવાન કર્યુ

Mansi Patel

માંડવી નગરપાલિકામાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર

Nilesh Jethva

અમદાવાદમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, બાજુના અન્ય બે ઘરોને પણ નુકશાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!