GSTV

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા બેંગ્લોરની જેલમાં પરત મોકલાયો, સુરક્ષા હેઠળ રવાના

Last Updated on July 28, 2021 by pratik shah

દેશના મોસ્ટ વોન્ટેડ અને કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીને પાછો બેંગ્લોરની જેલમાં લઈ જવામાં આવ્યો છે. જેમાં રાજ્યના બોરસદમાં કાઉન્સિલર પર કરાવવામાં આવેલા ફાયરીંગ અને ખંડણીના પ્રકરણમાં રવિ પૂજારીને બોરસદ કોર્ટમાં રજૂ કરાયો હતો. 19 જુલાઈના રોજ અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડથી બેંગલોરથી અમદાવાદ લવાયો હતો.

બોરસદ કોર્ટમાં ક્રાઈમ બ્રાંચે 10 દિવસ રિમાન્ડની માંગણી કરી

બોરસદ કોર્ટમાં ક્રાઈમ બ્રાંચે 10 દિવસ રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. ક્રાઇમ બ્રાન્ચે વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં કોર્ટે ૧ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.. હવે રિમાન્ડ પૂરા થતાં રવિ પૂજારીને અમદવાદ એરપોર્ટથી બેંગલોર પરત લઈ જવાયો.

READ ALSO

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!