GSTV
Ahmedabad Trending ગુજરાત

રથયાત્રા માટે સરસપુરની પોળમાં પ્રસાદની તૈયારી શરૂ, 1500 કિલો સ્વાદિષ્ટ મોહનથાળ તૈયાર તો પૂરીઓની થઈ ગઈ શરૂઆત

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા તેમના મોસાળ જાય છે. જ્યારે ભગવાન તેમના મોસાળ જાય છે ત્યારે ભાવી ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરાય છે. આ પ્રસાદ માટે સૌથી મોટો ભંડારો લુહાર શેરીમાં બને છે. આ ઉપરાંત પીપળાપોળ,  કડિયાવાળ,  વાસણશેરી,  સણઘારસેરી,  મોટી સાડીવાર,  દેસાઈની પોળમાં અલગ અલગ પ્રસાદ બને છે.

  • સૌથી મોટો લુહાર શેરી મોટો ભંડારો અહી બને છે
  • પીપળાપોળ , કડિયાવાળ , વાસણશેરી , સણઘારસેરી , મોટી સાડીવાર , દેસાઈ ની પોળ માં અલગ અલગ પ્રસાદ બને છે …
  • બધી પોળ માં ભગવાન નાં પ્રસાદ બનવા નું શરૂ
  • રથયાત્રા માટે સરસપુરની પોળ માં પ્રસાદ ની તૈયારી શરૂ
  • રથયાત્રાનાં પ્રસાદ માટે સરસપુર માં રસોડા ધમધમે છે
  • લુહાર શેરી નો સૌથી મોટો ભંડારો
  • પ્રસાદમાં શાક પૂરી મોહનથાળ હશે

1500 કિલો મોહનથાળ બનવામાં અવ્યો

  • 3 દિવસ બનશે મોસા માં પ્રસાદ
  • મોહનથાળ બની ગયો છે
  • 1500 કિલો મોહનથાળ બનવા માં અવ્યો છે પ્રસાદ માં
  • 15 થી 20 હજાર માણસનો પ્રસાદ તૈયાર થાય છે
  • પુરિયો બનવા ની શરૂવાત થઈ ગઈ છે
  • 2 દિવસ પ્રસાદ ની પુરીયો બનશે
  • અને છેલ્લાં દિવસ શાક બનશે

આ તમામ પોળમાં ભગવાનનાં પ્રસાદ બનાવવાનું શરૂ થઈ ગયુ છે. રથયાત્રા માટે સરસપુરની પોળમાં પ્રસાદની તૈયારી શરૂ થઈ ગઈ છે. 15થી 20 હદાર માણસોનો પ્રસાદ તૈયાર થાય છે. પૂરીઓ બનાવવાની શરૂઆત થઈ ગઈ છે, 1500 કિલો મોહથાળ બનાવવામાં આવ્યો છે.

Related posts

પશુપાલકો આનંદો/ રાજકોટ ડેરીએ સતત પાંચમી વખત કિલો ફેટના ભાવ વધાર્યા, પ્રતિ લિટર રૂ।. 50થી 62 રૂપિયા કર્યા

pratikshah

નવો નિયમ/ કર્મચારીઓની બલ્લે-બલ્લે! હવે 1 વર્ષની નોકરી પર પણ મળશે ગ્રેચ્યુઇટી, સરકારે આપી જાણકારી

Bansari Gohel

સ્વાસ્થ્ય/ નાળિયેર પાણી પીયને મલાઈ ફેંકવાની ભૂલ ન કરતા, ફાયદા જાણી ચોકી જશો

Damini Patel
GSTV