GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

પોલીસ અને મંદિર વહિવટ વચ્ચે માથાકૂટ થતા રથયાત્રા 45 મિનિટ લેટ

જય જગન્નાથના નાદ સાથે નીકળેલી ભગવાન જગન્નાથની યાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. સવારથી ભાવિકો જય જગન્નાથના ઘોષ સાથે યાત્રાને આગળ ધપાવી રહ્યા છે. ત્યારે પોલીસ અને મંદિર વહિવટ વચ્ચે થોડી માથાકૂટ થતા રથયાત્રા તેના નિર્ધારિત સમય કરતાં 45 મિનિટ મોડી ચાલી રહી છે. કાલુપુર સર્કલ પાસે રથયાત્રા અટકી પડી હતી. જેમાં પોલીસ અને વહિવટ વચ્ચે થોડી અટંસ થઈ હતી. પરિણામે રથયાત્રાને આગળ ધપાવવામાં થોડો વિલંબ થયો હતો. જેથી રથયાત્રા હંમેશની માફક યોગ્ય સમયે નહીં પહોંચે તેવો પણ ભાવિકોમાં પ્રશ્ન ઉપસ્થિત થયો હતો.

READ ALSO

Related posts

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય: ધો. 9થી 12ના અભ્યાસક્રમમાં થશે 30 ટકાનો ઘટાડો, વિદ્યાર્થીઓને મળશે મોટી રાહત

Mansi Patel

ટ્રમ્પની ભત્રીજીનો સનસનાટીભર્યો ખુલાસો: દગાબાજ અને ચીટર છે કાકા, બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે ડમી વિદ્યાર્થી દ્વારા થયા છે પાસ

Pravin Makwana

સોનાની દાણચોરીની રાણી ‘ડીલ વુમન’ તરીકે ઓળખાતી સ્વપ્ના સુરેશનું આવું છે ખતરાથી ભરેલું નેટવર્ક

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!