GSTV

Rathyatra 2018 : જગન્નાથની રથયાત્રા આસ્ટોડિયા પહોંચી

Last Updated on July 14, 2018 by Arohi

અમદાવાદનો લોકોત્સવ એટલે રથયાત્રાનું પોળના લોકો માટે અનન્ય મહત્વ રહેલુ છે. ત્યારે જગન્નાથજીની રથયાત્રા મહાપાલિકાથી આગળ વધતી આસ્ટોડિયા પહોંચી હતી. તો ત્યાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યુ હતું. સૌ કોઈ નાથની એક ઝલક મેળવવા આતુલ હતા. તો ભજન મંડળીઓમાં પણ અનેરો ઉત્સાહ હતા.

 

 

Related posts

VIDEO: નબળા હ્દયવાળા આ વીડિયો જોતા જ નહીં, ફુલ સ્પિડે ચાલતી ટ્રેન સાથે લટકીને ખતરનાક સ્ટંટ કરી રહ્યા છે આ યુવકો, મરવાનો ડર જ નથી

Pravin Makwana

વાઇરલ વીડિયો / જીપની નજીક હતો વાઘ તો પણ મૂર્ખતા કરવામાં મશગુલ હતા ટુરિસ્ટ, વીડિયો જોઈને લોકોમાં ભડક્યો ગુસ્સો

Vishvesh Dave

VIDEO: બોસે સેલરી આપવાની ના પાડી દેતા કર્મચારી વિફર્યો, JCB લઈને ગાડીઓના છોત્તરા ફાડી નાખ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!