GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

રાઠવા સમાજના જાતિના દાખલા વિવાદને લઇને બંધનું એલાન

છોટાઉદેપુર ખાતે આદિવાસી રાઠવા સમાજ દ્વારા અપાયેલા જિલ્લા બંધને સફળ બનવવાના પ્રયાસ શરૂ થયા છે. અને આંદોલન કારીઓએ ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો છે. છોટાઉદેપુરથી વડોદરા જતી ટ્રેન રોકવાનો પ્રયાસ થતા રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ દોડી આવી હતી. તેમજ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો. આ અગાઉ પાવી-જેતપુર ખાતે સમાજના આંગેવાનોએ એકત્ર થઈને શાક માર્કેટ બંધ કરાવ્યું. આ સાથે જ રસ્તા રોકીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો છે.

એસટી બસ સહિતના વાહનો રસ્તા પર અટકાવી દેવાતા મુસાફરોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રાઠવા સમાજના જાતિના દાખલાનો વિવાદ શરૂ થયો છે. કેટલાક આદિવાસી કર્મચારીઓને જાતિના દાખલા ખોટા છે તેમ કહીને સરકારે નોટીસ આપતા આદિવાસી રાઠવા સમાજે આંદોલન શરૂ કર્યુ છે.  છોટા ઉદેપુર જીલ્લા બંધને સફળ બનાવવા માટે વહેલી સવારથી જ આદિવાસીઓ બજારમાં ઉતર્યા. પાવી જેતપુર ખાતે શાક માર્કેટ બંધ કરાવીને રસ્તા રોકો શરૂ કર્યું, સરકારી એસ.ટી.સહિત ખાનગી વાહનો રસ્તા પર રોક્યા.

Related posts

ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા! શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ બાદ કોરોના હોસ્પિટલોની બિલ્ડિંગોની કાયદેસરતા તપાસતું તંત્ર

Bansari

સુરતમાં નવા કેસ કરતા ડિસ્ચાર્જની સંખ્યામાં થયો વધારો, કુલ કેસોની સંખ્યા 15,362

Arohi

સુરત: કતારગામમાં આગની ઘટના, રસોડામાં ગેસ લાઈનની ચીમનીમાં આગ લાગતા મચી નાસભાગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!