GSTV
Gujarat Government Advertisement

ફેક ન્યૂઝ અને અફવા પર અંકુશ લાવવા માટે કેન્દ્ર સરકારે નવો કાયદો બનાવ્યો

Last Updated on June 30, 2019 by Alap Ramani

કેન્દ્ર સરકારે ફેક ન્યૂઝ અને અફવા પર અંકુશ લાવવા માટે નવો કાયદો બનાવ્યો છે. નવા કાયદાના કારણે સોશિયલ મીડિયા કંપનીઓની મુશ્કેલી વધવાની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા કાયદાના કારણે ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓની જવાબદારી વધવાની છે. સરકારે ફેક ન્યૂઝ પર નિયંત્રણ મેળવવા માટે આઈડી એક્ટ હેઠળ કલમ 79માં સંશોધનનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે.

પીએમઓ દ્વારા આઈટી મંત્રાલયના આ પ્રસ્તાને મંજૂરી આપી છે. જે બાદ પ્રસ્તાવને કેબિનેટમાં રજૂ કરવામાં આવશે. સરકાર ફેક ન્યૂઝના પ્રસ્તાવને મંજૂરી આપશે  એટલે સોશિયલ મીડિયા કંપનીઓ પોતાની નીતિમાં ફેરફાર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોશિયલ મીડિયા કંપની ફેક  ન્યૂઝને ફેલાતી રોકવાના મામલે ગંભીર ન હોવાન કારણે સરકારની ચિંતામાં વધારો થયો છે. જેથી પીઓમઓ દ્વારા ફેક  ન્યૂઝ પર સીધી નજર રાખવામાં આવી રહી છે.

 

Gujarat Government Advertisement

Related posts

અરે વાહ! આ સરકારી યોજનામાં માત્ર 10 રૂપિયામાં મળશે LED બલ્બ, મળશે 3 વર્ષની વોરન્ટી પણ

Bansari

સંશોધન / માત્ર એક જ બ્લડ સેમ્પલથી જાણી શકાશે 50થી પણ વધુ કેન્સર વિશે, વૈજ્ઞાનિકોની અનોખી શોધ

Dhruv Brahmbhatt

BREAKING: Twitterએ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ કર્યું લોક, એક કલાક પછી પાછું મળ્યું એક્સેસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!