GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

મહેસાણાના આ જિલ્લાઓમાં પણ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન

મહેસાણા જિલ્લાના વિસનગર, કડી, ગોજરીયા અને વડનગરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું. જગતના નાથ જગન્નાથ ભગવાન નગર ચર્યાએ નીકળ્યા. ભાઈ બલભદ્રજી,બહેન શુભદ્રાજી સાથે ઠાકોરજી નગર ચર્યાએ નીકળ્યા. વિસનગરના 39 મી રથયાત્રાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

રથયાત્રામાં ભજન મંડળીઓ અને નાના ભૂલકાઓની વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું. તો અખાડાના ખેલાડીઓની વિવિધ કરતબો જોઈ લોકો મંત્રમુગ્ધ બન્યા.

રથયાત્રા નિમિતે વિવિધ સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. તો વિસનગરની રથયાત્રામાં પ્રથમવાર મોસાળાનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલ મામેરૂ કરી રહ્યા છે.

Read Also

Related posts

રાજ્યમાં હવે ખાનગી લેબોરેટરીમાં પણ થઈ શકશે કોરોનાના ટેસ્ટ, આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva

અમદાવાદમાં 172 પોઝીટીવ મહિલાઓની થઈ ડિલિવરી, આટલા નવજાત મળ્યા સંક્રમિત

Harshad Patel

ભરૂચ જિલ્લાના 25 ગામોને કરાયા એલર્ટ, દહેજ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!