GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

એક સપ્તાહ સુધી આ સૂપ પીધા બાદ રશ્મિ દેસાઈએ ઘટાડ્યુ હતુ વજન, જાણો તેની આખી રેસિપી

બિગબૉસની 13મી સીઝનમાં ચર્ચિત રશ્મિ દેસાઈ નાના પડદા પર સૌથી વધારે પસંદ કરાતી એક્ટ્રેસમાંથી એક છે. પરંતુ શુ તમે જાણો છો કે, આજે એકદમ ફીટ દેખાતી રશ્મિ એક સમયે જાડાપણાનો શિકાર હતી. પરંતુ એક ખાસ સૂપ પી ને બોડીને પરફેક્ટ શેપમાં લઈને આવી છે. ખરેખર એક સૂપની રેસિપી શેર કરી જેના દ્વારા તે સ્લિમ થઈ છે.

જો તમે પણ વજન ઘટાડવાની સાથે ઝાયકો લેવા માંગતા હોવ તો આ સૂપ પરફેક્ટ ઓપ્શન છે. સૂપ એક લો-કેલેરી ફૂડ છે તેનું સેવન વજનને કંટ્રોલ કરવા માટે થાય છે. આ સૂપને પોતાના ડાયટનો હિસ્સો બનાવીને તમે 1 સપ્તાહમાં વજનની સમસ્યાને ઘટાડી શકો છો. ચાલો જાણીએ તેને બનાવવાની રીત…

સૂપ બનાવવાની સામગ્રી

  • પાણી- 5 કપ
  • ફ્લાવર -1 કપ
  • ગાજર- અડધો કપ
  • વટાણા- અડધો કપ
  • શિમલા મરચું- 1 કપ
  • સ્વીટ કોર્ન -1 અડધો કપ
  • બીન્સ – અડધો કપ
  • ડુંગળી- અડધો કપ
  • સ્વાદમુજબ મીઠું
  •  બ્લેક પેપર પાઉડર – અડધી ચમચી
  • ઓલિવ ઓઈલ – અડધી ચમચી

સૂપ બનાવવાની રીત

  • સૌથી પહેલાં બધા જ શાકભાજીને ધોઈને કાપી લો.
  • ત્યાર બાદ પેનમાં પાણી નાંખીને ઉકાળો. જ્યારે પાણી ઉકળી જાય તો તેમાં ફ્લાવર, ગાજર, વટાણા નાંખીને ઢાંકી દો.
  • થોડી વાર બાદ બચેલી શાકભાજીને તેમાં નાંખી દો અને શાકભાજી ચડી જાય ત્યાં સુધી રહેવા દો,
  • સૂપમાં મીઠું અને બ્લેક પેપર નાખીને બે મિનિટ પકાવો. ત્યારબાદ તેમાં ઓલિવ ઓઈલ નાંખો આ મિશ્રણને મિક્સ કરો અને પાંચ મિનિટ સુધી પકાવો.
  • તમારું સૂપ તૈયાર છે હવે તેનું સેવન કરો.

વજન ઘટવાની સાથે સાથે સૂપ પીવાથી શરીરને બીજા ઘણા ફાયદા મળે છે.

  • ગળામાં ખારાશ અથવા ખાંસી હોય તો સૂપમાં સામાન્ય બ્લેક પેપર નાંખીને પીવો આરામ મળશે.
  • તેનાંથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત અને પાચન ક્રિયા યોગ્ય રહે છે.
  • દરરોજ એક કપ વેજીટેબલ સૂપ પીવાથી ધીમે ધીમે ભૂખ વધવા લાગશે.
  • સૂપમાં બધા જ મિનરલ્સ અને વિટામીન્સ હોય છે. એટલા માટે તે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે.
  • જો તમારા મોઢાનો સ્વાદ બગડી ગયો છે તો સૂપ પીવો, તેનાંથી તમારા મોઢાનો સ્વાદ પાછો આવી જશે.
  • આનાથી ખીલ, કરચલીઓ અને એન્ટી-એજિંગ જેવી સમસ્યાઓથી પણ બચી શકો છો.
  • શોધ મુજબ, સૂપ બ્રેસ્ટ કેન્સરનાં રિસ્કને પણ ઘટાડે છે. સાથે જ તેનાંથી પ્રોસ્ટેટ અને બ્રેઈન કેન્સરનો ખતરો પણ ઘટી જાય છે.

READ ALSO

Related posts

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : ૧૬ તારીખે મૃત્યુ પામેલ દર્દીના પરિજનોને ૩૦ તારીખે ફોન પર મેસેજ કર્યો

Nilesh Jethva

ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભડકો, 12 નગરસેવકોએ આપ્યા રાજીનામા

Nilesh Jethva

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!