GSTV

ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે એક્ટ્રેસ રાશી મલ, આ તસ્વીરો જેવો બોલ્ડ અવતાર નહીં જોયો હોય ક્યારેય

બ્રહ્માસ્ત્ર

Last Updated on July 17, 2020 by Arohi

ડાયરેક્ટર અયાન મુખરજીને આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર અંગે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે  આ ફિલ્મની રિલીઝમાં વિલંબ થયો છે. ફિલ્મની સ્ટારકાસ્ટ એટલી જોરદાર છે કે લોકો ઇચ્છે છે કે આ ફિલ્મ વહેલાસર રિલીઝ થાય, આ સ્ટાર કાસ્ટમાં એક નામ રાશી મલનું છે. બ્રહ્માસ્ત્ર તેની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ બની રહેશે. આવો રાશી મલની ખૂબસુરત તસ્વીરો પ એક નજર કરીએ.

બ્રહ્માસ્ત્ર

 રાશી મલે આઇટી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો પરંતુ તે એક્ટર, સિંગર, સોંગ રાઇટર અને ડાન્સર બની ગઈ.

બ્રહ્માસ્ત્ર

 અગાઉ તેણે હેલિકોપ્ટર ઇલા, ડિયર માયા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. હવે કે બ્રહ્માસ્ત્ર જેવી મેગા ફિલ્મમાં આવશે.

બ્રહ્માસ્ત્ર

રાશી મલને હવે બ્રહ્માસ્ત્રની શૂટિંગની આતુરતાથી રાહ જોઈ રહી છે.  આ ઉપરાંત તે પોતાની અન્ય એક ફિલ્મ કાવ્યની  પણ રાહ જોઈ રહી છે.

બ્રહ્માસ્ત્ર

રાશી મલને ટ્રાવેલિંગ અને પુસ્તક વાંચનનો શોખ છે. તે 34 દેશનો પ્રવાસ કરી ચૂકી છે.

બ્રહ્માસ્ત્ર

રાશી મલ બ્રહ્માસ્ત્રમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે કામ કરશે.

Read Also

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!